Sunday, 2 September 2012

શિક્ષણ નું ટૂલબાર -સફળતા ની કેડી એ

                                    ટૂલબાર ઋણ સ્વિકાર

મિત્રો ,શૈક્ષણિક બ્લોગ અને વેબસાઇટ ને સમાવતું '' શિક્ષણ નું ટૂલબાર '' ધીમી પણ મક્કમ ગતિ એ સફળ થઈ રહિયું છે . બે મહિના માં 350 શિક્ષકો એ ડાઉનલોડ કરી ને એને સફળ બનાવ્યું છે. એમનો ફીડબેક પણ ખૂબ જ સારો રહિયો છે . ટૂલબાર માં લગભગ તમામ બ્લોગ અને સાઇટ નો સમાવેશ કરવા માં આવ્યો છે . નવા બ્લોગ પણ એડ કરવાનું ચાલુ જ છે . આ ઉપરાંત શિક્ષણ ઉપયોગી સરકારી સાઇટ , શાળા ઉપયોગી મેગેજીન ,વર્તમાનપત્રો વગેરે નો પણ સમાવેશ કરેલો છે . હજુ ગણિત અને વિજ્ઞાન માટે ની સાઇટ નો સમાવેશ કરવો છે . આ ટૂલબાર તદન ફ્રી માં ડાઉનલોડ થઈ શકે છે . મારો આશય પૈસા કમાવા નો નહિ . આ ફક્ત અને ફક્ત શિક્ષક સમાજ ને ઉપયોગી થવા નો પ્રયાસ છે ટેક્નોલોજી નો ઉપયોગ કરી બાળકો ને ઉપયોગી માર્ગદર્શન મળી રહે એ માટે નો છે. આપ સહુ નો સાથ મળતો રહે અને આ ટૂલબાર ને વધુ ને વધુ શિક્ષકો સુધી લઈ જાવ એવી પ્રાથના . હેપી બ્લોગિંગ .......
                                                                                              રમેશ ધમસાનીયા

4 comments:

  1. તમારો ખુબ ખુબ આભાર........ તમે ખુબ જ સારું કામ કર્યુ છે.

    ReplyDelete
  2. rameshbhai please contect me
    care@shixan.in -GIRISH CHAUDHARI WWW.SHIXAN.IN

    ReplyDelete
  3. ખુબજ સરસ અને ઉપયોગી છે.મે ડાઉનલોડ કરેલ છે.અને મિત્રોને પણ કરાવી આપેલ છે

    ReplyDelete