Thursday 29 March 2012

FONT DOWNLOAD KRVA NI SITE

Mitro,
Font downlode krva mate ni best site ahi post kru 6u.




http://fonts.webtoolhub.com

Wednesday 28 March 2012

મિત્રો ,
અબ્રાહમ લિંકન નો શિક્ષક ને પત્ર
==>> હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે. તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. હું જાણું છુ કે આપને આ શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો.  

==>> એને અત્યારથી જ બોધ આપશો કે  ગુંડાઓને મહાત  કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. 
==>>બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે. 
==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો.  ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી  લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે.  એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ  છે, પણ હું આપને વિનંતી  કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો. 
                                                                                                                                                                                     ==>> અબ્રાહમ લિંકન

Friday 23 March 2012

પ્રાથમિક શાળા માટે યુઝફુલ સાઇટ


મિત્રો અહી શિક્ષણ માટે ઉપયોગી સાઇટ ની લિન્ક પોસ્ટ કરું છુ 



http://www.mgpatel.wapka.mobi

Saturday 17 March 2012

ટાઇમ ટેબલ

જય શ્રી કૃષ્ણ મિત્રો ,જામનગર જિલ્લા શિક્ષણ સમિતિ નીચે આવતી પ્રાથમિક શાળા ની પરીક્ષા નું ટાઇમ ટેબલ અહી પોસ્ટ કરું છુ .
Add caption

Monday 12 March 2012

ગુજરાતી બ્લોગ લિન્ક

અગત્ય ના પ્રાથમિક શાળા ના બ્લોગ

નમસ્કાર મિત્રો ,આપની સમક્ષ પ્રાઇમરી શિક્ષણ માટે કાર્યશીલ બ્લોગ ની યાદી અહી પોસ્ટ  કરું છુ
પ્રાઇમરી શાળા ના બ્લોગ 
પ્રાથમિક શાળાની વેબસાઈટ
* પ્રાથમિક શાળા નવા ઉજળા, તા.કુંકાવાવ, જી.અમરેલી

સી.આર.સી. બ્લોગ
* સી.આર.સી. મીરઝાપર, તા.ભુજ, જી.કચ્છ
* સી.આર.સી. હાલાપર, તા.માંડવી, જી.કચ્છ
* સી.આર.સી. માનપુરા, તા.અબડાસા, જી.કચ્છ
* સી.આર.સી. સઈ દેવળીયા,
* સી.આર.સી. નાંદેજ, તા.દસક્રોઈ, જી.અમદાવાદ
* સી.આર.સી. નાદિસલા, તા.દેત્રોજ, જી.અમદાવાદ (કેતન ઠાકર)
* સી.આર.સી.જુના કાણકોટ, તા.વાંકાનેર, જી.રાજકોટ
* સી.આર.સી. એરાલ,
 
બી.આર.સી. બ્લોગ
* બી.આર.સી. પોરબંદર
* બી.આર.સી. ધોરાજી
* બી.આર.સી. કોડીનાર

શિક્ષક ઉપયોગી અન્ય બ્લોગ તથા વેબસાઈટ
* જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ઇડર
* જીતેન્દ્રભાઈ પટેલ- મા.શિ. ગોઝારીયા, જી.મહેસાણા

* અમરેલી જીલ્લા આચાર્ય સંઘ
* તમારી શાળાનો રીપોર્ટ જોવા માટેની સાઈટ
* શાળા ઉપયોગી પત્રકો માટેનો બ્લોગ 
 
આ બ્લોગ રીડ કરી ને ખરેખર એમ થયું કે ગુજરાત માં પ્રાઇમરી શિક્ષણ માટે ખૂબ સારું વર્ક થાય 6એ . ખૂબ ખૂબ અભિનંદન એ શિક્ષક  ભાઈ ઑ  ને  keep it up ...........જય શ્રી ક્રુષ્ણ 

Saturday 10 March 2012

શિક્ષણ અંતર્ગત માહિતી: R u genious ? Then Solve the following maths Pu...

શિક્ષણ અંતર્ગત માહિતી:
R u genious ?

Then Solve the following maths Pu...
: R u genious ?  Then Solve the following maths Puzzle. Only 2 % Students solved in CAT exam. If    5+3+2 = 151022 9+2+4 = 183652 8+...

ગુજરાતી ગઝલ ની દુનિયા

મિત્રો  હમણાં searching કરતાં  મળેલો ખજાનો  આપની સમક્ષ રજૂ કરું છુ 

 http://gujaratigazal.wordpress.com/on-demand/

: જીવન જીવવાની જડીબુટ્ટી ,

: જીવન જીવવાની જડીબુટ્ટી ,: * દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ   અને હા ,  ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય   તો ઉત્તમ! * દરરોજ ...

હસમુખ પટેલ ના બ્લોગ ની લિન્ક

જય વસાવડા ના બ્લોગ ની લિન્ક

Friday 9 March 2012

વર્તમાન પત્રો

JADAV NARENDRAKUMAR: વર્તમાન પત્રો: અકિલા
ઇકોનોમિક ટાઈમ્સ (Gujarati)
ગુજરાત ટાઈમ્સ યુ.એસ.એ. આવૃત્તિ
ગુજરાત મિત્ર
ગુજરાત સમાચાર
ગુજરાત સમાચાર યુ.કે. એડીશન
જન્મભૂમિ...

JADAV NARENDRAKUMAR: ફેસબુક-સુવિચાર

JADAV NARENDRAKUMAR: ફેસબુક-સુવિચાર: સરેરાશ શિક્ષક માત્ર જણાવે છે, સારો શિક્ષક સમજાવે છે, ઉચ્ચ કક્ષાનો શિક્ષક છણાવટ પર કરે છે પણ  શ્રેષ્ઠ શિક્ષક પ્રેરિત કરે છે.             ...

JADAV NARENDRAKUMAR: એકમ કસોટીઓ

JADAV NARENDRAKUMAR: એકમ કસોટીઓ: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ક્ષમતાવાર ચકાસણી માટે ખુબ જ ઉપયોગી   આ એકમ કસોટીઓ પ્રાથમિક શાળા ઘેલડા, તા.દેત્રોજ, જી.અમદાવાદના મદદનીશ શિક્ષ...

how make blog

JADAV NARENDRAKUMAR: બ્લોગ કેવી રીતે બનાવશો ?: Hay! you dear, you are welcome to my blog. I will discuss here about creating a blog on blogger.com. It's very easy to make just like shut...

રવિન્દ્ર ડી સરવૈયા.: પરિપત્રો અને ફાઈલ ડાઉનલોડ.

રવિન્દ્ર ડી સરવૈયા.: પરિપત્રો અને ફાઈલ ડાઉનલોડ.: પ્રાથમિક શિક્ષણ ને લગતા તાજેતરના પરિપત્રો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.   એચ ટાટ જવાબવાહી માટે અહીં ક્લીક કરો. શાળા માટે ઉપયો...

રવિન્દ્ર ડી સરવૈયા.: જિલ્લાવાર આચાર્યની ખાલી જગ્યાઓ.

રવિન્દ્ર ડી સરવૈયા.: જિલ્લાવાર આચાર્યની ખાલી જગ્યાઓ.: અમદાવાદ 137 વડોદરા 87 રાજકોટ 64 સૂરત 44 ખેડા 124 આણદં 116 પચમહાલ 95 દાહોદ 173 સાબરકાઠા 50 જુનાગઢ 110 પોરબબંદર 23 મહસાણા 126 પ...

HTAT MATE JARURI NEWS

Htat ma pass umedvaro ne experience na certi. Ma bank account no ni requirment 6e .pn amuk mitro ne e condition fulfil nhi thati so temna virodh mate PAlanprur khate sunday 11/2/12 na roj meetng rakheli hoy bhag leva vinanti.
Abhar. Jck

Tuesday 6 March 2012

હેપી ધુળેટી                                               
મિત્રો,
અંકિત ત્રિવેદી નાઓફબીટ નીલાઇન
 એક તો તું ગુલાબી નેતને રંગવા    ઉડાડયો  ગુલાલ....''
જેવી રીતે તે જીલ્યો ગુલાલ,એમ જ જીલવું છે તારું વહાલ
 

Hamna read kreli kavita : Aa ghash ne ange vitu to ek di mara ma taru vrux uge ke kadhach tara ma vrux thy ne hu ugu.. He na mindblogng...jck.


Thursday 1 March 2012

નમસ્કાર

બધા મિત્રો ને મારા જે શ્રી કૃષ્ણ