Sunday, 29 April 2012

બેજીક અંગ્રેજી ગ્રામર ડાઉનલોડ કરો



UGVCL Vacancy Details
જગ્યા: 16 posts
પોસ્ટ નું નામ: Junior Asst (Vidhyut Sahayak)
લાયકાત: B.A, B.Com, B.B.A, B.C.A, B.Sc or
equivalent degree from UGC recognized University with 55% or more marks
ઉમર: Candidates age must be in between 25 years to 30 years as on 01-05-2012.
Application Fee: UR/SEBC Category Candidates have to send Demand Draft of Rs. 500/-.and for ST Category Candidates have to send Demand Draft of Rs. 250/- payable in favour of
UGVCL, Mehsana.
એપ્લીકેશન કેવી રીતે કરશો: The eligible candidates may apply through online application mode from the website www.ugvcl.com between 01-05-2012 to 15-05-2012. After submission of online application candidates take the printout of filled online application form and send along with two passport size photographs, copies of relevant documents to the following address
Addl General Manager, 
Uttar Gujarat Vij Company Limited,
 Registrar & Corporate Office,
 Visnagar Road,
Mehsana – 384001 
by registered post mentioning Application for the post of Junior Asst (Vidyut Sahayak) on envelop on or before 25-05-2012.
Note: Online Application Will be available from 01-05-2012
તારીખો
  1. Opening Date for Online Registration: 01-05-2012
  2. Closing Date for Online Registration: 15-05-2012
  3. Last Date for Reprint of Online Application send by post: 25-05-2012

Friday, 27 April 2012

: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ શક્ય નથી : રમણ વોરા: કેન્દ્ર સરકારે આર્થિ‌ક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે લાગુ કરેલા ફરજિયાત શિક્ષણ (રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ)ના અમલમાં અ...
: સરકારી માધ્યમિક શાળાઓં માટે આચાર્ય થતા શિક્ષણ સહાય...:  રાજ્યમાં જુન -૨૦૧૧ થી RMSA યોજના અંતર્ગત નવી શરૂ કરેલી સરકારી માધ્યમિક શાળાઓં માટે આચાર્ય થતા શિક્ષણ સહાયકની જગ્યાઓં મંજુર કરવા બાબત.

Monday, 16 April 2012

          આ બ્લોગ માં નવું શું છે
  •   આરટીઆઇ ના એક્ટ ની ગુજરાતી સાઇટ .
  •   સફારી મેગેઝિનમાટે ની  ગુજરાતી સાઇટ
  • ( જુઑ  મેનુબર માં નવો વિભાગ )

Thursday, 12 April 2012

ધોરણ 6થી8 ના નવા પાઠ્યપુસ્તકો

                                               
ડાઉનલોડ કરવા નીચે ની લિન્ક પરક્લિક કરો . પુસ્તકો અપલોડકરવા નું કામ ચાલુ છે આથી બધા પુસ્તકો ડાઉનલોડ થતાં નહિ . પરંતુ પાઠયક્રમ જોઈલો

ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તક

Wednesday, 11 April 2012

થોડીક વાતો ને થોડુક જાણવા જેવુ

  • મિત્રોથોડીક વાતો કરીયે
  • આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી નું પેપર હતું . ખૂબ સહેલું હતું .હોશિયાર વિધાર્થી જૂમી ઉઠ્યા બાકી ના તો ,ખેર તમે ને હું બને સમજી છી . 
  • આજે બુધવાર ની શતદલ પૂર્તિ માં જય વસાવડા નો લેખ વાંચિયો. ખૂબ સરસ લેખ હતો.જરૂર થી વાંચજો .બાળકોના શિક્ષણ માં  ગુજરાતી  કે  ઇંગ્લિશ મિડિયમ રાખવું એ માટે  અટવાતા આજના વાલી ઑ માટેસહાયરૂપ બનશે
  • થોડીક કમ્પ્યુટર ટિપ્સ જોઈ લઈ એ.
  • પેન ડ્રાઈવમાંથી વાયરસ ડીલીટ કરો………….

    (From;  Computer help info.blog )

    બોલપેન માંગો ત્યાં પેન ડ્રાઈવ મળે તેવા સમયમાં સૌથી વધારે જો વાયરસને તમારા કમ્પ્યુટર માં મોકળો રસ્તો આપતું હોય તો તે છે પેન ડ્રાઈવ. હા, સર્વે અને ટેકનીકલ નિષ્ણાતો પણ મને છે કે પેન ડ્રાઈવ દ્વારા વાયરસ વધુ આવી શકે છે. તો પછી “USB” ડ્રાઈવમાંથી વાયરસની હકાલપટ્ટી કરી જ નાખો આટલું કરીને ……………………….
    તમે જયારે પણ પેન ડ્રાઈવ કમ્પ્યુટરમાં નાખો છો એટલે ઓટોમેટિક એ સ્ક્રીન બોક્સ આવી જાય છે ત્યાં તમે ” OK “ ને બદલે ” CANCEL “ ક્લિક કરો ત્યાર બાદ ” START “ પર ક્લિક કરી ” RUN “ માં જઈ “CMD” ટાઇપ કરો પછી ( યુ.એસ.બી ડ્રાઈવની જે ડ્રાઈવ હોય તે ટાઇપ કરો ) અને પછી (dir /w/a) ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો આ પછી નીચે મુજબની એક પણ ફાઈલ દેખાય છે કે નહિ. તે જુઓં………………………..
  • autorun.inf
  • ravmon.exe
  • new folder.exe
  • svchost.exe
  • heap41a
અથવા આ સિવાય પણ અન્ય કોઈ શંકાશીલ ફાઈલ.
જો આમાંથી એક પણ ફાઈલ દેખાય તો સમજવું કે પેન ડ્રાઈવ માં વાયરસ છે. હવે Command prompt માં જ  -r -a -s -h *.* ટાઇપ કરો જે (Read only, Archive, system, Hidden file) ના એટ્રીબ્યુટસ્ ડીલીટ કરી નાખશે. હવે આ ફાઈલો ને ડીલીટ કરવાનો વારો. ત્યાં del filename આ રીતે ટાઇપ કરો ઉદા. તરીકે del Revmon.exe બસ, આ રીતે ઉપરોક્ત દરેક ફાઈલને તેમજ જેના પર શંકા જતી હોય તેને ડીલીટ કરી નાખો હવે એન્ટી વાયરસ દ્રારા સેફ સાઇડ માટે પેન ડ્રાઈવ સ્કેન કરાવીને ખાતરી કરી લે કે વાયરસ છે કે નહિ…………………..