Friday, 4 May 2012

નમસ્કાર મિત્રો ,
આજે ઇન્ટરનેટ ના યુગ માં ઘણા બધા શિક્ષણ ને ઉપયોગી બ્લોગ અને વેબસાઇટ ઉપલબ્ધ છે . પરંતુ આ બધા જ બ્લોગ અને વેબસાઇટ ના નામ સરનામા યાદ રાખવા કે બૂકમાર્ક માથી  શોધવા મુશ્કેલ હોય છે . આપણે પ્રશ્ન થાય કે શું એવું ના થઈ શકે કે કોઈ એવી જગ્યા કે વસ્તુ હોય ત્યાં થી આ બધા જ બ્લોગ અને સાઇટ ને જોઈ શકાય .? તો આનો જવાબ હા માં છે . એનું નામ છે TOOLBAR . હવે તમને એમ થઈ કે ભાઈ આ ટૂલબાર એ શું છે ? તો એના વિષે ની detail ફરી ક્યારેક . પણ આ ટૂલબાર એક એવી વસ્તુ (?) છે જે આ બધુ શક્ય બનાવે છે
         મે હમણાં જ આવું શિક્ષણ ને ઉપયોગી થઈ તેવું ટૂલબાર બનાવ્યું છે.તે કઈ રીતે ઉપયોગી છે ?તમે કઈ માહિતી મેળવી શકશો તો નીચે રહ્યો જવાબ ........
    1 )  પ્રાથમિક શાળા ના તમામ બ્લોગ
     2 ) સીઆરસી ના બ્લોગ
    3 ) બીઆરસી ના બ્લોગ
    4)પ્રાથમિક શિક્ષણ ના શિક્ષકો ના બ્લોગ
    5 ) આચાર્ય સંઘ ના બ્લોગ
    6 ) એજ્યુકેશન ને લગતી વેબસાઇટ
   7 ) બાળકો ને ઉપયોગી સાઇટ
        અને આ બધુ આપની માતૃભાષા ગુજરાતી માં . એ પણ એક જ ક્લિક કરી ને .ખુશ ?તો
 આ ટૂલબાર કઈ રીતે કામ કરશે ? ચાલો જોઈ એ ..........
>ફર્સ્ટ આ ટૂલબાર ને તમારા પીસી કે લેપટોપ માં ડાઉનલોડ કરો .
>Google crome. Internet exporer , Mozila firefox  માં ડાઉનલોડ થશે .
>ત્યાર બાદ તમારી બ્રાઉજર ની સ્કીન પર એક પટી બતાવશે . બસ આટલું જ .
ડાઉનલોડ લિન્ક મેનૂબાર  માં આપેલી છે અથવા ક્લિક કરો  .શિક્ષણ નું ટૂલબાર -ધમસાનીયાઆર