Wednesday, 2 May 2012

નમસ્કાર મિત્રો ,અહી મુકેલ ટૂલબાર શિક્ષણ જગત સાથે જોડાયેલી વેબસાઇટ,બ્લોગ વગેરે નો સમાવેશ કરવામાં આવ્યો છે . જેના દ્વારા તમે એક જ સ્થળે થી શિક્ષણ ની બધી માહિતી મેળવી શકશો . હજુ આ ટૂલબાર ને શણગાર કરવાનું કામ ચાલુ છે .તમે ફ્રી ડાઉનલોડ કરી ને તમારા બ્રાઉજર માં એને રાખી શકો છો .જેથી શિક્ષણ ના બ્લોગ ને સરળતા થી ઓપન કરી શકો.આ ટૂલબાર બનાવાનો મુખ્યહેતુ શિક્ષણ ઉપયોગી માહિતી ને એક જ મંચ થી મેળવી શકાય તે માટે નો છે.સો ડાઉનલોડ કરો અને અપડેટ મેળવતા રહો.આ ટૂલબાર ફાયર ફોક્સ , crome,ie,બ્રૌસર માં સપોર્ટ કરશે .આભાર . ।


30 comments:

  1. Kindly remove all Monday Musings files from below URL:

    https://sites.google.com/site/dhamsaniar/12

    ReplyDelete
  2. Wish you all the best for a useful blog.

    ReplyDelete
  3. રમેશભાઇ મારો શિક્ષણ માહિતી નો બ્લોગ તમારા બ્લોગ પર મુક્વા નમ્ર વિનંતિ.
    www.info2education.blogspot.com

    ReplyDelete
  4. મેં એક ગણિત વિજ્ઞાન વિષય આધારિત એક બ્લોગ બનાવેલ છે જે તમે એક વાર મુલાકાત લો અને યોગ્ય લાગે તો ટુલબાર માં મુકવા વિનતી સહ
    pareshpatelsci.blogspot.in

    ReplyDelete
  5. રમેશભાઈ,
    આપ ગુજરાતના પ્રાથમિક શિક્ષણ જગતની બહુ મોટી સેવા કરી રહ્યા છો.આપને ખુબ ખુબ અભિનંદન....
    - મનીષ સુથાર,
    મદદનીશ શિક્ષક ,
    પ્રાથમિક શાળા,સમાદરા...
    તા.જિ.ખેડા.

    ReplyDelete
  6. રમેશભાઇ મારો શિક્ષણ માહિતી નો બ્લોગ તમારા બ્લોગ પર મુક્વા નમ્ર વિનંતિ.
    http://baldevpari.blogspot.in/

    ReplyDelete
  7. તમારો બ્લોગ મને ખુબ જ ગમ્યો.મારો બ્લોગ આપશ્રીના લીસ્ટમાં મુકવા વિનંતિ છે.------------------

    MSBSCHOOL13.BLOGSPOT.IN

    ReplyDelete
  8. http://primaryschool-mujakuva.blogspot.in/

    ReplyDelete
  9. http://ravi-ravimehta.blogspot
    તમારો બ્લોગ મને ખુબ જ ગમ્યો.મારો બ્લોગ આપશ્રીના લીસ્ટમાં મુકવા વિનંતિ છે.------------------

    ReplyDelete
  10. રમેશભાઈ ખૂબ સરસ બ્લોગ છે આપનો !!!!!!!!!



    મારા બ્લોગને તમે જે અહેમિયત આપી છે તે બદલ ખરા દિલથી આપનો આભાર
    HTTP://jagdishvadiya.blogspot.in

    ReplyDelete
  11. અમારા બ્લોગની મુલાકાત લેશો અને સલાહ સૂચન આપશો.બ્લોગ સારો લાગે તો આપના ટૂલબારમાં સમાવેશ કરશો. http://shixak4primary.blogspot.in & www.shixan.in

    ReplyDelete
  12. તમારો બ્લોગ મને ખુબ જ ગમ્યો.મારો બ્લોગ આપશ્રીના લીસ્ટમાં મુકવા વિનંતિ છે. http://mahendifaliya.blogspot.com

    ReplyDelete
  13. તમારો બ્લોગ મને ખુબ જ ગમ્યો.મારો બ્લોગ આપશ્રીના લીસ્ટમાં મુકવા વિનંતિ છે
    http://crcmotakalavad.blogspot.in

    અથવા મને મારો બ્લોગ તમારા ટુલબારમાં મુકવાની ટીપ્સ બતાઓ!!!!!!!!!!

    ReplyDelete
  14. તમારો બ્લોગ મને ખુબ જ ગમ્યો.મારો બ્લોગ આપશ્રીના લીસ્ટમાં મુકવા વિનંતિ છે
    www.viralshira.blogspot.in

    ReplyDelete
  15. રમેશભાઈ તમારો બ્લોગ ખુબજ ઉપયોગી છે.મારા બ્લોગની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપવા વિનતી છે.તમારાં ટુલબારમાં મારો બ્લોગ મુકવા વિનતી છે. મારો બ્લોગ www.rakesh10079.blogspot.com

    ReplyDelete
  16. તમારા બ્લોગની મૂલાકાત લીધી સરસ માહીતી મૂકેલ છે.
    અમે પણ એક શૈક્ષણિક બ્લોગ બનાવેલ છે સ્કુલ અને શિક્ષકોને ઉપયોગી થાય તેવા પત્રકો તથા સોફટવેર મૂકેલ છે.તેથી તમો અમારા બ્લોગની મૂલાકાત લો અને યોગ્ય લાગે તો આપના ટુલબારમા અમારો બ્લોગ મુકવા આપને મહેરબાની
    www.rupavati.blogspot.com

    ReplyDelete
  17. રમેશભાઇ મારો શિક્ષણ માહિતી નો બ્લોગ તમારા બ્લોગ પર મુક્વા નમ્ર વિનંતિ.
    http://atulpatel712.blogspot.in/

    ReplyDelete
  18. રમેશભાઈ તમારું બનાવેલ બ્લોગ ટુલબાર ખુબજ ઉપયોગી થાય છે . મેં પણ એક બ્લોગ બનાવવાનો પ્રયાસ કરેલ છે તો ટુલબાર માં મારો બ્લોગ મુકવા નમ્ર વિનંતી છે.. rdsolanki.blogspot.in

    ReplyDelete
  19. I appreciate your effort for such wonderful blog.
    I have made website for Job Updates in Gujarat. http://rojgargujarat.com. Awaiting for your comment

    ReplyDelete
  20. I appreciate your effort for such wonderful blog.
    I have made website for Job Updates in Gujarat. "Rojgar Gujarat". Awaiting for your comment

    ReplyDelete
  21. BIJIVAR TOOLBAR DOWNLOAD KARATA HAVE JIVANT BLOG AVATA NATHI MARGDARSHAN APAVA VINANTI

    ReplyDelete
  22. sir તમારો બ્લોગ બવ સારો છે। તમે ટૂર બાર જે બનાવ્યું તે સરસ છે।
    તમે ધમસાનીયા ભાય વતી અભિનંદન । જરૂર પડએ મદદ માટે જરૂર જણાવીશ

    ReplyDelete
  23. blog creation badal abhinandan,
    aapane brc office jodiya khate "tpeojodiya.blogspot.in" banaavavu hoy to tema aapani madad ni jarur hoy to aap brc par padharo tevi vinanti.
    time, tamaari anukulata rahe tevi rite brc ni janavaso

    ReplyDelete
  24. રમેશભાઈ સાહેબ આપનું કામ સુંદર છે . મેં વિધ્યાર્થીઓની પ્રવૃત્તિઓનો એક બ્લોગ બનાવ્યો છે તો તે આપ શિક્ષણ ના ટુલબાર માં મુકવા વિનંતી
    url : ashish8678.blogspot.com

    ReplyDelete
  25. મે મારો બ્લોગ બનાવ્યોછે. પણ મને ppt મુક્તા આવડતુનથી માટે મને ppt મુકવા માટે શુ કરવુ તે email karo

    ReplyDelete
  26. toolbar install nathi thatu. why ?

    ReplyDelete
  27. Really helpful toolbar. I appreciate your work! blog

    ReplyDelete
  28. toolbar kevi rite download karvu link open nathi thati

    ReplyDelete