મિત્રો ,અત્યારે આપણે ટેક્નોલોજી ના યુગ માં જીવી રહિયા છી ત્યારે ગુજરાત ના પ્રાથમિક શિક્ષકો ને એક જ મંચ પર થી શેક્ષણિક માહિતી મળી રહે એવા પ્રયાસ રૂપે આ બ્લોગ બનાવવા માં આવેલ છે . અહી મૂકેલી લિન્ક ધ્વારા શિક્ષકો ને શૈક્ષણિક માહિતી મળી રહેશે અને વિધ્યાર્થી ના જીવન માં એ ઉમેરાશે તો ગુજરાત નું શિક્ષણ પણ ઊચું આવશે આભાર . WORK LOCALY BUT THINK GLOBALY...
header menu bar
- Home
- સાયબરસફર
- ગુજરાતી બ્લોગ જગત
- મેહુલ પટેલ નો બ્લોગ
- જાદવ નરેન્દ્રભાઈ નો બ્લોગ
- હસમુખભાઇ નો બ્લોગ
- શિક્ષણ અંતર્ગત માહિતી
- સતિષ પટેલ નો શૈક્ષણિક બ્લોગ
- SHIXAN.IN
- રાકેશ પટેલ નો બ્લોગ
- પરીપત્રો
- ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ
- શિક્ષણ માહિતી નો બ્લોગ
- ગુજરાતી ઈન્ડિયા બ્લોગ
- એજ્યુસફર.કોમ
- પ્રાથમિકશાળાનાપત્રકો
- અભ્યાસક્રમ-કમલેશભાઈનોબ્લોગ
- R T I (ગુજરાતી સાઇટ)
- સફારી મેગેઝિન ગુજરાતી
- શિક્ષણ અને સર્જન
- શિક્ષણ નું ટૂલબાર -ધમસાનીયા રમેશ
Email ThisBlogThis!Share to Twitter
Saturday, 30 June 2012
શૈક્ષણિક પરિપત્રો
પ્રશાંત ગવાણિયા: શૈક્ષણિક પરિપત્રો: અહીં શિક્ષણને લગતા કેટલાક ઉપયોગી પરિપત્રો મુકેલ છે આશા છે આપને ઉપયોગી થશે. વર્ષ ૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલ પરિપત્રો વર્ષ ૨૦૦૭માં ...
"પત્રકો,ફોર્મ,ફાઇલો વગેરે"
SATISHKUMAR PATEL: "પત્રકો,ફોર્મ,ફાઇલો વગેરે": * CPF ખાતા વાળા કર્મચારીઓએ ભરવાનું Permanent Retirement Account Number(PRAN)નું S1 ફોર્મ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો અને S5 ડાઉનલોડ કરવા અહ...
Saturday, 23 June 2012
શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..
crc4rmc: શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ક્ષમતાવાર ચકાસણી માટે ખુબ જ ઉપયોગી આ એકમ કસોટીઓ માટે નીચેના ફોન્ટની જરૂર પડશે, તો ડાઉનલોડ કરી ઇન્સ્ટ...
શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..
crc4rmc: શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ક્ષમતાવાર ચકાસણી માટે ખુબ જ ઉપયોગી આ એકમ કસોટીઓ માટે નીચેના ફોન્ટની જરૂર પડશે, તો ડાઉનલોડ કરી ઇન્સ્ટ...
crc4rmc: એસ.એમ.સી.
crc4rmc: એસ.એમ.સી.:
શાળા વિકાસ યોજના,
એસ.એમ.સી. એજન્ડા'
એસ.એમ.સી. મીનીટ બુક
શાળા વિકાસ યોજના-2
PANCHAYATI RAJ MODULE
SMC MODUALE
શાળા વિકાસ યોજના,
એસ.એમ.સી. એજન્ડા'
એસ.એમ.સી. મીનીટ બુક
શાળા વિકાસ યોજના-2
PANCHAYATI RAJ MODULE
SMC MODUALE
નમસ્તે મિત્રો , ઘણા સમય થી બ્લોગીંગ નહી થયું .વેકેશન ખુલી ગયું છે .વધારા માં એક ગુડ ન્યુઝ આપવાના છે .મારે ઘેર baby નો જન્મ થયો છે .so time નહી મળતો .આ ગાળા માં tet 1 નું result ,htat ની ભરતી , બદલી ના નવા નિયમો ,બદલી નો camp (july first week ma possiblity ),pravesostav ,ઘણું બધું થઇ ગયું . shixan જગત માં રોજ નવા બદલાવ આવે છે હજુ આવવાના પણ છે .અપડેટ માટે બ્લોગ ની મૂલાકાત લેતા રહેજો .
happy blogging
jck .
happy blogging
jck .
Saturday, 9 June 2012
Wednesday, 6 June 2012
શેક્ષણિક ટૂલબાર -એક વાર અચૂક વાચો
વહાલા મિત્રો , તમે રોજ રોજ નેટ નો ઉપયોગ કરતાં હશો . સરસ ! એમાં ક્યારેક તમે જુદા જુદા પ્રકાર ના ટૂલબાર વિષે વાંચિયું હશે . જેમ કે ગૂગલ ટૂલબાર , યાહૂ ટૂલબાર ,કૉમ્યુનિટી ટૂલબાર ,બ્રધરસોફ્ટ ટૂલબાર વગેરે વગેરે ...... આ ટૂલબાર કામ શું આવે ? ખેર ,ટૂલબાર એટલે તમારે જોઈતું બધુ જ એક જગ્યા એ થી મળે એ . આ સિમ્પલ ગુજરાતી મીનિંગ થયો . આ પ્રકાર ના ટૂલબાર આપણે ફ્રી માં ડાઉનલોડ કરી શકી એ છીએ . આપણે પીસી કે લેપટોપ માં આપના માનીતા બ્રાઉજર માં ડાઉનલોડ કરી શકી છીએ . અને એ ટૂલબાર પર થી જ ફેસબુક ,ગૂગલ ,ટ્વિટર ને એક્સેસ કરી શકી .તેમજ ઈમેલ ,વેધર ,તમારી મનપસંદ સાઇટ ,યૂ ટ્યૂબ ,ઓનલાઇન રેડિયો .મ્યુજિક સાંભળી શકી . તો આ બધુ એક જ પ્લેસ પર થી એક્સેસ થાય એનું નામ ટૂલબાર .
હવે તો મને એમ થયું કે નાત જાત તન મન ધન થી આપણે રહિયા શિક્ષક !!!!! તો નેટ પર શિક્ષણ માટે ના ખૂબ બધા બ્લોગ ,વેબસાઇટ. શાળા ના બ્લોગ ,સીઆરસી બીઆરસી ના બ્લોગ , કાર્યરત છે . તો એ બધા ને એક જ જગ્યા એ થી એક્સેસ ના કરી શકાય ? બસ આ વિચાર આવ્યો ને જન્મ થયો એક નવા શેક્ષણિક ટૂલબાર નો જેમાં આ બધી બાબત નો સમાવેશ કરવા માં આવ્યો છે . આ ટૂલબાર મારા બ્લોગ માં મેનૂ બાર માં આપેલી લિન્ક શેક્ષણિક ટૂલબાર - ધમસાણીયા રમેશ ક્લિક કરવા થી ડાઉનલોડ થઈ શકશે. એકવાર ડાઉનલોડ પૂરું થઈ એટલે સૂચના મુજબ આગળ વધતાં રહો. પછી પીસી રિસ્ટાર્ટ કરો .પાછા તમારું બ્રાઉજર ઓપન કરો . ગૂગલ ના લોગો ની ઉપર નેવિગેશન બાર માં ટૂલબાર horizontal સ્વરૂપ માં નજરે પડશે .બસ આટલું જ . તો કરી લો ડાઉનલોડ ને શિક્ષણ ના જગત માં નાહવા માંડો ? ત્યાં સુધી માં હું ટુવાલ લઈ આવું !!!!!!!
ફ્રોમ : રમેશ ધમસાણીયા
હેપી બ્લોગિંગ .......
Subscribe to:
Posts (Atom)