Thursday, 9 August 2012

શિક્ષણ ટૂલબાર ના શિક્ષકો ના બ્લોગ


13 comments:

  1. રમેશભાઇ તમારુ ટૂલબાર ખૂબ ગમ્યુ. અમારી શ્રી કરજાળા પ્રાથમિક શાળા ને તેમા સામેલ કરી . ખૂબ ખૂબ આભાર.પરંતુ તેમા કરજાળા ને બદલે કરજાડા છે તે સુધારો કરીને કરજાળા કરશો તેવી નમ્ર વિનંતિ.

    ReplyDelete
  2. રમેશભાઇ મારો શિક્ષણ માહિતી નો બ્લોગ તમારા બ્લોગ પર મુક્વા નમ્ર વિનંતિ.
    www.info2education.blogspot.com

    ReplyDelete
  3. hi rameshbhai try my educational blog and publish in your toolbar name,hiren26.blogspot.in

    ReplyDelete
  4. ખુબ સરસ બ્લોગ બનાવ્યો છે
    અભિનંદન
    ખુબ આગળ વધો તેવી શુભકામના

    ReplyDelete
  5. ખુબ સરસ બ્લોગ છે અભિનંદન भाई

    ReplyDelete
  6. નમસ્કાર
    આપના ટૂલબાર પર મારો બ્લોગ sheetalkansara.blogspot.in એડ કરવા નમ્ર વિનંતી મારા બ્લોગ પર કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેક્નોલોજી અને શિક્ષણ ને લગતી માહિતી મૂકવામાં આવશે






    ReplyDelete
  7. also add my school website
    lakhamachiprimaryschool2.weebly.com

    ReplyDelete
  8. shixako pahela mahiti melavva aa net ni duniyama khovay jata ane joyti mahiti kadi na malti pan tamara toolbarthi bahu faydo thayo chhe haju bane aetlu gujrati sahity ane school upyogi vasthuo mukta raho
    nice work.....

    ReplyDelete
  9. નમસ્કાર
    આપના ટૂલબાર પર મારો બ્લોગ http://baldevpari.blogspot.in એડ કરવા નમ્ર વિનંતી

    ReplyDelete
  10. નમસ્કાર
    આપના ટૂલબાર પર મારો બ્લોગ http://crc4rmc.blogspot.in/ એડ કરવા નમ્ર વિનંતી

    ReplyDelete
  11. નમસ્કાર
    આપનું ટૂલબાર ખૂબ સહાયક છે.આપના ટૂલબારમાં અમારીશાળાનો બ્લોગ http://salpuragrupschool.blogspot.in/ એડ કરવા નમ્ર વિનંતી

    ReplyDelete
  12. સર તમે બનાવેલ ટુલબાર ખુબ જ સુંદર છે.મે પણ મારા બ્લોગ બનાવ્યા છે.જે નિચે મુજબ છે.

    (1) DondaAp.blogspot.in(શિક્ષણને લગતી માહિતી માટે)
    (2)DondaApsoftware.blogspot.in (કમ્યુટર માટેના સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે)

    ઉપર જણાવેલ બ્લોગને તમારા ટુલબારમાં એડ કરવા નમ્ર વિનંતી

    ReplyDelete