મિત્રો ,અત્યારે આપણે ટેક્નોલોજી ના યુગ માં જીવી રહિયા છી ત્યારે ગુજરાત ના પ્રાથમિક શિક્ષકો ને એક જ મંચ પર થી શેક્ષણિક માહિતી મળી રહે એવા પ્રયાસ રૂપે આ બ્લોગ બનાવવા માં આવેલ છે . અહી મૂકેલી લિન્ક ધ્વારા શિક્ષકો ને શૈક્ષણિક માહિતી મળી રહેશે અને વિધ્યાર્થી ના જીવન માં એ ઉમેરાશે તો ગુજરાત નું શિક્ષણ પણ ઊચું આવશે આભાર . WORK LOCALY BUT THINK GLOBALY...
header menu bar
- Home
- સાયબરસફર
- ગુજરાતી બ્લોગ જગત
- મેહુલ પટેલ નો બ્લોગ
- જાદવ નરેન્દ્રભાઈ નો બ્લોગ
- હસમુખભાઇ નો બ્લોગ
- શિક્ષણ અંતર્ગત માહિતી
- સતિષ પટેલ નો શૈક્ષણિક બ્લોગ
- SHIXAN.IN
- રાકેશ પટેલ નો બ્લોગ
- પરીપત્રો
- ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ
- શિક્ષણ માહિતી નો બ્લોગ
- ગુજરાતી ઈન્ડિયા બ્લોગ
- એજ્યુસફર.કોમ
- પ્રાથમિકશાળાનાપત્રકો
- અભ્યાસક્રમ-કમલેશભાઈનોબ્લોગ
- R T I (ગુજરાતી સાઇટ)
- સફારી મેગેઝિન ગુજરાતી
- શિક્ષણ અને સર્જન
- શિક્ષણ નું ટૂલબાર -ધમસાનીયા રમેશ
Email ThisBlogThis!Share to Twitter
Saturday, 6 April 2013
Sunday, 13 January 2013
ભાગાકાર ની તૈયાર વર્કશીટ pdf
પ્રાથમિક શાળા ના બાળકો માટે ભાગાકાર ની વર્ક શીટ ડાઉનલોડ કરો . તેને પ્લાસ્ટિકકવર કરી બાળકો ને ગણવા આપી શકાય .અનેફ્યુચર માં પણ ઉપયોગ કરી શકાય
*ભાગાકાર 1
ભાગાકાર 2
ભાગાકાર 3
ભાગાકાર 4
ભાગાકાર 5
ભાગાકાર6
ભાગાકાર 7
ભાગાકાર 8
ભાગાકાર 9
ભાગાકાર 10
ભાગાકાર 11
ગુજરાત ના જીલા તાલુકા ની માહિતી નો સૉફ્ટવેર
ગુજરાત ની માહિતી સૉફ્ટવેર ની મદદ થી જાણવા માટે નો સૉફ્ટવેર ડાઉનલોડ કરો . આ સૉફ્ટવેર S M BHAGAVT લાલપુર નવાપરા પ્રા શાળા એ બનાવેલ છે .
ડાઉનલોડ
ડાઉનલોડ
ડાઉનલોડ ADEPTS file
મિત્રો ,પ્રા શાળા માં ADEPTS કાર્યક્રમ અંતર્ગત એક બૂક ભરવાની હોય છે .જેમાં કેટલાક વિધાનો આપ્યા હોય છે .જેના જવાબો શિક્ષકો એ લખવા ના હોય છે .અહી મુકેલ ફાઇલ માં તેના તૈયાર જવાબો આપેલ છે .જે ડાઉનલોડ કરી તમે ઉપયોગ કરી શકો.
ADEPTS પ્રેજેંટેશન ફાઇલ
મિત્રો પ્રા શાળા અમરેલી ,તા પડધરી ,જી રાજકોટ .શ્રી હસમુખભાઈ પીપરિયા દ્વારા તૈયાર કરેલ સેમ 2ના ટેસ્ટ પેપર મૂકવા માં આવ્યા છે . ખૂબ જ સારું કાર્ય એ બદલ સાહેબ ને અભિનંદન .
વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 6
વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 7
કસોટી પેપર માટે ના ફૉન્ટ
વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 6
વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 7
કસોટી પેપર માટે ના ફૉન્ટ
Subscribe to:
Posts (Atom)