Sunday, 13 January 2013

ડાઉનલોડ ADEPTS file


મિત્રો ,પ્રા શાળા માં  ADEPTS કાર્યક્રમ અંતર્ગત એક બૂક ભરવાની હોય છે .જેમાં કેટલાક વિધાનો આપ્યા હોય છે .જેના જવાબો શિક્ષકો એ લખવા ના હોય છે .અહી મુકેલ ફાઇલ માં તેના તૈયાર જવાબો આપેલ છે .જે ડાઉનલોડ કરી તમે ઉપયોગ કરી શકો.

 ADEPTS પ્રેજેંટેશન ફાઇલ

No comments:

Post a Comment