Sunday, 13 January 2013

ભાગાકાર ની તૈયાર વર્કશીટ pdf

 
  પ્રાથમિક શાળા ના બાળકો માટે ભાગાકાર  ની વર્ક શીટ ડાઉનલોડ કરો . તેને પ્લાસ્ટિકકવર કરી બાળકો ને ગણવા આપી શકાય .અનેફ્યુચર માં પણ ઉપયોગ કરી શકાય

*ભાગાકાર 1
ભાગાકાર 2 
ભાગાકાર 3
ભાગાકાર 4
ભાગાકાર 5
ભાગાકાર6
ભાગાકાર 7
ભાગાકાર 8
ભાગાકાર 9
ભાગાકાર  10
 ભાગાકાર 11

ડાઉનલોડ

ગુજરાત ના જીલા તાલુકા ની માહિતી નો સૉફ્ટવેર

  ગુજરાત ની માહિતી સૉફ્ટવેર ની મદદ થી જાણવા માટે નો સૉફ્ટવેર ડાઉનલોડ કરો . આ સૉફ્ટવેર S M BHAGAVT લાલપુર નવાપરા પ્રા શાળા એ બનાવેલ છે .
      ડાઉનલોડ 

ડાઉનલોડ ADEPTS file


મિત્રો ,પ્રા શાળા માં  ADEPTS કાર્યક્રમ અંતર્ગત એક બૂક ભરવાની હોય છે .જેમાં કેટલાક વિધાનો આપ્યા હોય છે .જેના જવાબો શિક્ષકો એ લખવા ના હોય છે .અહી મુકેલ ફાઇલ માં તેના તૈયાર જવાબો આપેલ છે .જે ડાઉનલોડ કરી તમે ઉપયોગ કરી શકો.

 ADEPTS પ્રેજેંટેશન ફાઇલ
 મિત્રો પ્રા શાળા અમરેલી ,તા પડધરી ,જી રાજકોટ .શ્રી હસમુખભાઈ  પીપરિયા દ્વારા તૈયાર કરેલ સેમ 2ના ટેસ્ટ પેપર મૂકવા માં આવ્યા છે . ખૂબ જ સારું કાર્ય એ  બદલ સાહેબ ને અભિનંદન .

વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 6
 વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 7
કસોટી પેપર માટે ના ફૉન્ટ

ડાઉનલોડ