Sunday, 13 January 2013

ડાઉનલોડ ADEPTS file


મિત્રો ,પ્રા શાળા માં  ADEPTS કાર્યક્રમ અંતર્ગત એક બૂક ભરવાની હોય છે .જેમાં કેટલાક વિધાનો આપ્યા હોય છે .જેના જવાબો શિક્ષકો એ લખવા ના હોય છે .અહી મુકેલ ફાઇલ માં તેના તૈયાર જવાબો આપેલ છે .જે ડાઉનલોડ કરી તમે ઉપયોગ કરી શકો.

 ADEPTS પ્રેજેંટેશન ફાઇલ
 મિત્રો પ્રા શાળા અમરેલી ,તા પડધરી ,જી રાજકોટ .શ્રી હસમુખભાઈ  પીપરિયા દ્વારા તૈયાર કરેલ સેમ 2ના ટેસ્ટ પેપર મૂકવા માં આવ્યા છે . ખૂબ જ સારું કાર્ય એ  બદલ સાહેબ ને અભિનંદન .

વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 6
 વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 7
કસોટી પેપર માટે ના ફૉન્ટ

ડાઉનલોડ