મિત્રો ,અત્યારે આપણે ટેક્નોલોજી ના યુગ માં જીવી રહિયા છી ત્યારે ગુજરાત ના પ્રાથમિક શિક્ષકો ને એક જ મંચ પર થી શેક્ષણિક માહિતી મળી રહે એવા પ્રયાસ રૂપે આ બ્લોગ બનાવવા માં આવેલ છે . અહી મૂકેલી લિન્ક ધ્વારા શિક્ષકો ને શૈક્ષણિક માહિતી મળી રહેશે અને વિધ્યાર્થી ના જીવન માં એ ઉમેરાશે તો ગુજરાત નું શિક્ષણ પણ ઊચું આવશે આભાર . WORK LOCALY BUT THINK GLOBALY...
header menu bar
- Home
- સાયબરસફર
- ગુજરાતી બ્લોગ જગત
- મેહુલ પટેલ નો બ્લોગ
- જાદવ નરેન્દ્રભાઈ નો બ્લોગ
- હસમુખભાઇ નો બ્લોગ
- શિક્ષણ અંતર્ગત માહિતી
- સતિષ પટેલ નો શૈક્ષણિક બ્લોગ
- SHIXAN.IN
- રાકેશ પટેલ નો બ્લોગ
- પરીપત્રો
- ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ
- શિક્ષણ માહિતી નો બ્લોગ
- ગુજરાતી ઈન્ડિયા બ્લોગ
- એજ્યુસફર.કોમ
- પ્રાથમિકશાળાનાપત્રકો
- અભ્યાસક્રમ-કમલેશભાઈનોબ્લોગ
- R T I (ગુજરાતી સાઇટ)
- સફારી મેગેઝિન ગુજરાતી
- શિક્ષણ અને સર્જન
- શિક્ષણ નું ટૂલબાર -ધમસાનીયા રમેશ
Email ThisBlogThis!Share to Twitter
Monday, 30 July 2012
Sunday, 29 July 2012
શિક્ષકો માટે અચૂક વાંચવા જેવુ .
મિત્રો ગુજરાત સરકાર દ્વારા લેવાતી ટેટ અને ટાટ ની પરીક્ષા વિશે શિક્ષણ ના જીવ સમા શ્રી નિલેષ ભાઈ જોષી એ બેહદ અસરકારક ,સચોટ, દિલ નો ઊભરો બહાર કાઢે એવી વેધક અને માર્મિક વાતો રજૂ કૃ છે.આપ સૌ ને એ વાંચવા અપીલ .તમારો અભિપ્રાય એમના મો.ન.7405468340 ઉપર આપી શકો છો ॰
ટેટ અનેટાટ પરીક્ષા ની સંગતતા અને વિસંગતતા ( નિલેષભાઈ જોષી -લાલપુર )
પરિવર્તન નો પયગંબર એ જ આચાર્ય નહિ તો લાચાર્ય(નિલેષભાઈ જોષી -લાલપુર )
Saturday, 28 July 2012
ધો 8 માટે વિજ્ઞાન નું ટોપિક મુજબ આયોજન
ધો 8 વિજ્ઞાન માટે પાઠ મુજબ ટોપીક નું આયોજન ડાઉનલોડ કરો તેમાં શીટ 3 પર ક્લિક કરો .
ધો 8 વિજ્ઞાન નું પાઠ નું ટોપિક મુજબ આયોજન સેમ. 1 (excel sheet 3 )
ધો 6 7 8 ટાઇમ ટેબલ નવા પરિપત્ર મુજબ
ધો . 6 7 8માટે નવાપરિપત્ર મુજબ 3 શિક્ષકો માટે વિષય ને અનુરૂપ કાર્યભાર મુજબ ટાઇમ ટેબલ બનાવેલ છે .જે એક્સેલ શીટ માં અને ટેરા ફૉન્ટ આકાશ માં બનાવેલું છે. જરૂર જણાય ત્યાં તમારી અનુકૂળતા મુજબ ફેરફાર કરવા વિનંતી.
ડાઉનલોડ ધો . 6 7 8 ટાઇમ ટેબલ (નવા કાર્યભાર મુજબ )
........ > રમેશ ધમસાણીયા (હેપી બ્લોગિંગ )
Monday, 23 July 2012
પ્રાથમિક શાળા ના શિક્ષક માટે ખાસ ઉપયોગી
પ્રાથમિક શાળા માં શિક્ષકો છો ? તો આપની સ્કૂલ માં કેટલાક બાળકો ને સરવાળા , બાદબાકી ગુણાકાર ,ભાગાકાર નહિ આવડતા હોય ?ખરું ને ? કેટલીક વાર તમારે સ્કૂલ નું અન્ય કામ હોય તો એ લોકો નવરા બેસી રહે છે ?તો તમે એવું વિશ કરતાં હોય કે એ નવરા પણ ના બેસે અને કઈક શીખે તો ગુણોસ્તવ માં તમારી પણ વેલ્યુ બરકરાર રહી જાય . કે ખોટી વાત છે ? તો આપ એક જ વેબસાઇટની મુલાકાત લેવા ની છે . જેમાં આપ (ભાગુસબા )ની તૈયાર પીડીએફ worksheet ડાઉનલોડ કરી ને બાળારાજા ને પકડાવી દો. એને પણ મજા આવશે. પેલી બોરિંગ roughbookમાં લખી ને આમ પણ કંટાડ્યા હોય છે .so નીચે રહી આપની વેબસાઇટ ...............................
. બાળકો માટે ની સાઇટ
Saturday, 21 July 2012
મોબાઇલ માં યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરો સૉફ્ટવેર વિના
મિત્રો ,નમસ્કાર ,શું તમે મોબાઇલ માં નેટ યુઝ કરો છો ? અને જો હા તો તમને યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરવા ની તકલીફ ઊભી થી છે . કારણ કે java,symbian, ફોન માં યૂ ટ્યૂબ downloader ઇન્સ્ટોલનહિ થતું . તો એના માટે તમારે કઈ કરવા ની જરૂર જ નહિ .સૉફ્ટવેર વિના ઉ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરી શકાય છે . વાંચવા માં રસ પડ્યો ? ઓકે તો ફર્સ્ટ તમારે નેટ ઓપન કરી જે વિડિયો ડાઉનલોડ કરવો હોય એ ઓપન કરી તેના URL એડ્રૈસ માં www. કે http: // પછી ss લખી નાખવું . પછી સર્ચ કરવું .એટ્લે એક નવી સાઇટ ઓપન થસે .એમાં ડાઉનલોડ એમ લોગો હશે .તેની નીચે 3gp,એમપી4 ,એફએલવી,...... એવા જુદા જુદા ઓપ્શન હશે .તમને જે ગમે તેના પર ક્લિક કરશો એટ્લે ડાઉનલોડ શરૂ .......
(www.mysite.com માં www.ssmysite.com એમ ss ઉમેરી દેવું.)
- હેપી બ્લોગિંગ
Saturday, 14 July 2012
અગત્ય ની સૂચના
મિત્રો શિક્ષણ નું ટૂલબાર -ધમસાનિયા રમેશ નો ઉપયોગ કર્તા મિત્રો ને જણાવવાનું કે ટૂલબાર માં નવો 'જીવંત બ્લોગ 'નો વિભાગ મૂક્યો છે .જેમાં દરેક બ્લોગ ની તાજેતર ની પોસ્ટ ને બ્લોગ ઓપન કર્યા વગર જોઈ શકાય છે .મતલબ કે આરએસએસ ફીડ નો ઉમેરો કર્યો છે. ''વેબ /બ્લોગ ' વિભાગ ના ઘણા બ્લોગ ને આરએસએસ ફીડ માં ટ્રાન્સફર કર્યા છે .તો 'જીવંત બ્લોગ '' વિભાગ ની ટૂલબાર પર મુલાકાત લેવી . વેલ ત્યાં સુધી હેપી બ્લોગિંગ ...... જય શ્રી કૃષ્ણ
Thursday, 12 July 2012
Wednesday, 11 July 2012
Monday, 9 July 2012
www.rijadeja.com - Updates: Monday Musings - 9
www.rijadeja.com - Updates: Monday Musings - 9: Monday Musings - 9 is now available at http://mm.rijadeja.com You can also find details for High Court Typing Test at MM-9. હાઇકોર્...
www.rijadeja.com - Updates: TET - 2 Social Science Paper Solution
www.rijadeja.com - Updates: TET - 2 Social Science Paper Solution: TET - 2 (08/07/2012) Social Science Paper solution (Answer keys) is now available at www.rijadeja.com ૮ જુલાઇ ૨૦૧૨ ના રોજ લેવાયેલ ટેટ - 2...
Subscribe to:
Posts (Atom)