Saturday, 28 July 2012

ધો 6 7 8 ટાઇમ ટેબલ નવા પરિપત્ર મુજબ


ધો . 6 7 8માટે નવાપરિપત્ર મુજબ 3 શિક્ષકો માટે વિષય ને અનુરૂપ કાર્યભાર મુજબ ટાઇમ ટેબલ બનાવેલ છે .જે એક્સેલ શીટ માં અને ટેરા ફૉન્ટ આકાશ માં બનાવેલું છે. જરૂર જણાય ત્યાં તમારી અનુકૂળતા મુજબ ફેરફાર કરવા વિનંતી.

ડાઉનલોડ  ધો . 6 7 8 ટાઇમ ટેબલ (નવા કાર્યભાર મુજબ )



                                                                              ........ >   રમેશ ધમસાણીયા  (હેપી બ્લોગિંગ )

No comments:

Post a Comment