Saturday, 21 July 2012

મોબાઇલ માં યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરો સૉફ્ટવેર વિના




મિત્રો ,નમસ્કાર ,શું તમે મોબાઇલ માં નેટ યુઝ કરો છો ? અને જો હા તો તમને યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરવા ની તકલીફ ઊભી થી છે . કારણ કે java,symbian, ફોન માં યૂ ટ્યૂબ downloader ઇન્સ્ટોલનહિ થતું . તો એના માટે તમારે કઈ કરવા ની જરૂર જ નહિ .સૉફ્ટવેર વિના ઉ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરી શકાય છે . વાંચવા માં રસ પડ્યો ? ઓકે તો ફર્સ્ટ તમારે નેટ ઓપન કરી જે વિડિયો ડાઉનલોડ કરવો હોય એ ઓપન કરી તેના URL એડ્રૈસ માં www. કે http: // પછી ss લખી નાખવું . પછી સર્ચ કરવું .એટ્લે એક નવી સાઇટ ઓપન થસે .એમાં ડાઉનલોડ એમ લોગો હશે .તેની નીચે 3gp,એમપી4 ,એફએલવી,...... એવા જુદા જુદા ઓપ્શન હશે .તમને જે ગમે તેના પર ક્લિક કરશો એટ્લે ડાઉનલોડ શરૂ .......
 (www.mysite.com માં www.ssmysite.com એમ ss ઉમેરી દેવું.)
                                                                                                 -   હેપી બ્લોગિંગ

No comments:

Post a Comment