Saturday, 14 July 2012

અગત્ય ની સૂચના



મિત્રો  શિક્ષણ નું ટૂલબાર -ધમસાનિયા રમેશ નો ઉપયોગ કર્તા મિત્રો ને જણાવવાનું કે ટૂલબાર માં નવો 'જીવંત બ્લોગ 'નો વિભાગ મૂક્યો છે .જેમાં દરેક બ્લોગ ની તાજેતર ની પોસ્ટ ને બ્લોગ ઓપન કર્યા  વગર જોઈ શકાય છે .મતલબ કે આરએસએસ ફીડ નો ઉમેરો કર્યો  છે. ''વેબ /બ્લોગ ' વિભાગ ના ઘણા બ્લોગ ને આરએસએસ ફીડ માં ટ્રાન્સફર કર્યા છે .તો 'જીવંત બ્લોગ '' વિભાગ ની ટૂલબાર પર મુલાકાત લેવી . વેલ ત્યાં સુધી હેપી બ્લોગિંગ ...... જય શ્રી કૃષ્ણ 

No comments:

Post a Comment