Mitro,
Font downlode krva mate ni best site ahi post kru 6u.
http://fonts.webtoolhub.com
મિત્રો ,અત્યારે આપણે ટેક્નોલોજી ના યુગ માં જીવી રહિયા છી ત્યારે ગુજરાત ના પ્રાથમિક શિક્ષકો ને એક જ મંચ પર થી શેક્ષણિક માહિતી મળી રહે એવા પ્રયાસ રૂપે આ બ્લોગ બનાવવા માં આવેલ છે . અહી મૂકેલી લિન્ક ધ્વારા શિક્ષકો ને શૈક્ષણિક માહિતી મળી રહેશે અને વિધ્યાર્થી ના જીવન માં એ ઉમેરાશે તો ગુજરાત નું શિક્ષણ પણ ઊચું આવશે આભાર . WORK LOCALY BUT THINK GLOBALY...
header menu bar
- Home
- સાયબરસફર
- ગુજરાતી બ્લોગ જગત
- મેહુલ પટેલ નો બ્લોગ
- જાદવ નરેન્દ્રભાઈ નો બ્લોગ
- હસમુખભાઇ નો બ્લોગ
- શિક્ષણ અંતર્ગત માહિતી
- સતિષ પટેલ નો શૈક્ષણિક બ્લોગ
- SHIXAN.IN
- રાકેશ પટેલ નો બ્લોગ
- પરીપત્રો
- ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ
- શિક્ષણ માહિતી નો બ્લોગ
- ગુજરાતી ઈન્ડિયા બ્લોગ
- એજ્યુસફર.કોમ
- પ્રાથમિકશાળાનાપત્રકો
- અભ્યાસક્રમ-કમલેશભાઈનોબ્લોગ
- R T I (ગુજરાતી સાઇટ)
- સફારી મેગેઝિન ગુજરાતી
- શિક્ષણ અને સર્જન
- શિક્ષણ નું ટૂલબાર -ધમસાનીયા રમેશ
Email ThisBlogThis!Share to Twitter
Thursday, 29 March 2012
Wednesday, 28 March 2012
મિત્રો ,
અબ્રાહમ લિંકન નો શિક્ષક ને પત્ર
==>> હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે. તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. હું જાણું છુ કે આપને આ શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો.

==>> એને
અત્યારથી જ બોધ આપશો કે ગુંડાઓને મહાત કરવા એ સહેલું છે. તમારાથી બની
શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય
પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના
પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ
પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર
શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે
માનભર્યું છે.
==>>બીજા બધા
એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા
છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું
શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે
બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે.
==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો. ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે. એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ છે, પણ હું આપને વિનંતી કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો.

==>> અબ્રાહમ લિંકન
Friday, 23 March 2012
Saturday, 17 March 2012
Thursday, 15 March 2012
Monday, 12 March 2012
ગુજરાતી બ્લોગ લિન્ક
અહી ગુજરાતી ના વેવિધ્યસભર બ્લોગ ની લિન્ક પોસ્ટ કરેલી છે . visit nd njoy બોસ
Gujarati Blogs
135 blogs found.
-
himanshupatel555.wordpress.com
himanshu patel, fall river usa
70 -
Swaranjali - Poems, Articles, Stories, Computer in Gujarati
Chirag, Lnsd
68 -
kshitij7
hasmukh, ahmedabad
67 -
gujmom
DR.MAULIK SHAH, JAMNAGAR
67 -
વીર ગુર્જરી
Vimesh Pandya, Silvassa
64 -
Computer help Information
Harshad Prajapati , Ahmedabad
62 -
The Official Blog Of Rupayatan
Nilesh Bandhiya, Junagadh
62 -
આખી દુનિયા ની પંચાત
Shailesh, Ahmedabad, Gujarat, India
62 -
'દિલ ઢુંઢતા હૈ... ફુર્શત'- સર્જન કરો, લાણી_કરો અને દિલથી માણો
Ashok Vaishnav, Ahmadabad
61 -
યાત્રા
Bhagirathsinh , gondal
61
અગત્ય ના પ્રાથમિક શાળા ના બ્લોગ
નમસ્કાર મિત્રો ,આપની સમક્ષ પ્રાઇમરી શિક્ષણ માટે કાર્યશીલ બ્લોગ ની યાદી અહી પોસ્ટ કરું છુ
પ્રાઇમરી શાળા ના બ્લોગ
* પ્રાથમિક શાળા-મોહનપુરા(કુશ્કી), તા.ઇડર, જી.સાબરકાંઠા
* પ્રાથમિક શાળા-વાંટડા, તા.મોડાસા, જી.સાબરકાંઠા
પ્રાથમિક શાળાની વેબસાઈટ* પ્રાથમિક શાળા-વાંટડા, તા.મોડાસા, જી.સાબરકાંઠા
* પ્રાથમિક શાળા નવા ઉજળા, તા.કુંકાવાવ, જી.અમરેલી
સી.આર.સી. બ્લોગ
* સી.આર.સી. મીરઝાપર, તા.ભુજ, જી.કચ્છ
* સી.આર.સી. હાલાપર, તા.માંડવી, જી.કચ્છ
* સી.આર.સી. માનપુરા, તા.અબડાસા, જી.કચ્છ
* સી.આર.સી. સઈ દેવળીયા,
* સી.આર.સી. નાંદેજ, તા.દસક્રોઈ, જી.અમદાવાદ
* સી.આર.સી. નાદિસલા, તા.દેત્રોજ, જી.અમદાવાદ (કેતન ઠાકર)
* સી.આર.સી.જુના કાણકોટ, તા.વાંકાનેર, જી.રાજકોટ
* સી.આર.સી. એરાલ,
બી.આર.સી. બ્લોગ
* બી.આર.સી. પોરબંદર
* બી.આર.સી. ધોરાજી
* બી.આર.સી. કોડીનાર
શિક્ષક ઉપયોગી અન્ય બ્લોગ તથા વેબસાઈટ
* જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ઇડર
* જીતેન્દ્રભાઈ પટેલ- મા.શિ. ગોઝારીયા, જી.મહેસાણા
* અમરેલી જીલ્લા આચાર્ય સંઘ
* તમારી શાળાનો રીપોર્ટ જોવા માટેની સાઈટ
* શાળા ઉપયોગી પત્રકો માટેનો બ્લોગ
આ બ્લોગ રીડ કરી ને ખરેખર એમ થયું કે ગુજરાત માં પ્રાઇમરી શિક્ષણ માટે ખૂબ સારું વર્ક થાય 6એ . ખૂબ ખૂબ અભિનંદન એ શિક્ષક ભાઈ ઑ ને keep it up ...........જય શ્રી ક્રુષ્ણ
Saturday, 10 March 2012
શિક્ષણ અંતર્ગત માહિતી: R u genious ? Then Solve the following maths Pu...
શિક્ષણ અંતર્ગત માહિતી:
R u genious ?
Then Solve the following maths Pu...: R u genious ? Then Solve the following maths Puzzle. Only 2 % Students solved in CAT exam. If 5+3+2 = 151022 9+2+4 = 183652 8+...
R u genious ?
Then Solve the following maths Pu...: R u genious ? Then Solve the following maths Puzzle. Only 2 % Students solved in CAT exam. If 5+3+2 = 151022 9+2+4 = 183652 8+...
ગુજરાતી ગઝલ ની દુનિયા
મિત્રો હમણાં searching કરતાં મળેલો ખજાનો આપની સમક્ષ રજૂ કરું છુ
http://gujaratigazal.wordpress.com/on-demand/
http://gujaratigazal.wordpress.com/on-demand/
: જીવન જીવવાની જડીબુટ્ટી ,
: જીવન જીવવાની જડીબુટ્ટી ,: * દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા , ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! * દરરોજ ...
Friday, 9 March 2012
વર્તમાન પત્રો
JADAV NARENDRAKUMAR: વર્તમાન પત્રો: અકિલા
ઇકોનોમિક ટાઈમ્સ (Gujarati)
ગુજરાત ટાઈમ્સ યુ.એસ.એ. આવૃત્તિ
ગુજરાત મિત્ર
ગુજરાત સમાચાર
ગુજરાત સમાચાર યુ.કે. એડીશન
જન્મભૂમિ...
ઇકોનોમિક ટાઈમ્સ (Gujarati)
ગુજરાત ટાઈમ્સ યુ.એસ.એ. આવૃત્તિ
ગુજરાત મિત્ર
ગુજરાત સમાચાર
ગુજરાત સમાચાર યુ.કે. એડીશન
જન્મભૂમિ...
JADAV NARENDRAKUMAR: ફેસબુક-સુવિચાર
JADAV NARENDRAKUMAR: ફેસબુક-સુવિચાર: સરેરાશ શિક્ષક માત્ર જણાવે છે, સારો શિક્ષક સમજાવે છે, ઉચ્ચ કક્ષાનો શિક્ષક છણાવટ પર કરે છે પણ શ્રેષ્ઠ શિક્ષક પ્રેરિત કરે છે. ...
JADAV NARENDRAKUMAR: એકમ કસોટીઓ
JADAV NARENDRAKUMAR: એકમ કસોટીઓ: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ક્ષમતાવાર ચકાસણી માટે ખુબ જ ઉપયોગી આ એકમ કસોટીઓ પ્રાથમિક શાળા ઘેલડા, તા.દેત્રોજ, જી.અમદાવાદના મદદનીશ શિક્ષ...
how make blog
JADAV NARENDRAKUMAR: બ્લોગ કેવી રીતે બનાવશો ?: Hay! you dear, you are welcome to my blog. I will discuss here about creating a blog on blogger.com. It's very easy to make just like shut...
રવિન્દ્ર ડી સરવૈયા.: પરિપત્રો અને ફાઈલ ડાઉનલોડ.
રવિન્દ્ર ડી સરવૈયા.: પરિપત્રો અને ફાઈલ ડાઉનલોડ.: પ્રાથમિક શિક્ષણ ને લગતા તાજેતરના પરિપત્રો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો. એચ ટાટ જવાબવાહી માટે અહીં ક્લીક કરો. શાળા માટે ઉપયો...
રવિન્દ્ર ડી સરવૈયા.: જિલ્લાવાર આચાર્યની ખાલી જગ્યાઓ.
રવિન્દ્ર ડી સરવૈયા.: જિલ્લાવાર આચાર્યની ખાલી જગ્યાઓ.: અમદાવાદ 137 વડોદરા 87 રાજકોટ 64 સૂરત 44 ખેડા 124 આણદં 116 પચમહાલ 95 દાહોદ 173 સાબરકાઠા 50 જુનાગઢ 110 પોરબબંદર 23 મહસાણા 126 પ...
HTAT MATE JARURI NEWS
Htat ma pass umedvaro ne experience na certi. Ma bank account no ni requirment 6e .pn amuk mitro ne e condition fulfil nhi thati so temna virodh mate PAlanprur khate sunday 11/2/12 na roj meetng rakheli hoy bhag leva vinanti.
Abhar. Jck
Abhar. Jck
Tuesday, 6 March 2012
Friday, 2 March 2012
Thursday, 1 March 2012
Subscribe to:
Posts (Atom)