મિત્રો ,અત્યારે આપણે ટેક્નોલોજી ના યુગ માં જીવી રહિયા છી ત્યારે ગુજરાત ના પ્રાથમિક શિક્ષકો ને એક જ મંચ પર થી શેક્ષણિક માહિતી મળી રહે એવા પ્રયાસ રૂપે આ બ્લોગ બનાવવા માં આવેલ છે . અહી મૂકેલી લિન્ક ધ્વારા શિક્ષકો ને શૈક્ષણિક માહિતી મળી રહેશે અને વિધ્યાર્થી ના જીવન માં એ ઉમેરાશે તો ગુજરાત નું શિક્ષણ પણ ઊચું આવશે આભાર . WORK LOCALY BUT THINK GLOBALY...
header menu bar
- Home
- સાયબરસફર
- ગુજરાતી બ્લોગ જગત
- મેહુલ પટેલ નો બ્લોગ
- જાદવ નરેન્દ્રભાઈ નો બ્લોગ
- હસમુખભાઇ નો બ્લોગ
- શિક્ષણ અંતર્ગત માહિતી
- સતિષ પટેલ નો શૈક્ષણિક બ્લોગ
- SHIXAN.IN
- રાકેશ પટેલ નો બ્લોગ
- પરીપત્રો
- ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ
- શિક્ષણ માહિતી નો બ્લોગ
- ગુજરાતી ઈન્ડિયા બ્લોગ
- એજ્યુસફર.કોમ
- પ્રાથમિકશાળાનાપત્રકો
- અભ્યાસક્રમ-કમલેશભાઈનોબ્લોગ
- R T I (ગુજરાતી સાઇટ)
- સફારી મેગેઝિન ગુજરાતી
- શિક્ષણ અને સર્જન
- શિક્ષણ નું ટૂલબાર -ધમસાનીયા રમેશ
Email ThisBlogThis!Share to Twitter
નમસ્કાર ,,
ReplyDeleteધમસાનીયાભાઈ ,,, આપે ખૂબ સરસ બ્લોગ બનાવો છે.
મહત્વ ની શિક્ષણ ને ઉપયોગી વેબ સાઇટ નું લિસ્ટ સારું કરું છે ..મારી આપને નમ્ર વિનંતી કે આ બીજો બ્લોગ આપના મેનૂ બાર માં ઉમેરવા
http://chiragsutariya.blogspot.in/
આભાર સહ ........ ચિરાગ
રાજકોટ
ચિરાગભાઈ મે ઓલ રેડિ મારા શૈક્ષણિક ટૂલબાર માં તમારી લિન્ક આપી છે. હું અત્યારે ઓલ ગુજરાત માં જેટલા શિક્ષણ ના બ્લોગ છે તેને એક જ જગ્યા એ થી ઓપન કરી શકાય એવું ટૂલબાર બનાવ્યું છે. આપ એને ડાઉનલોડ કરી શકો છો .મારા બ્લોગ માં મેનુબર માં લિન્ક છે. ના સમજાય તો 9909036490 પર કોલ આપજો.
Deleteચિરાગભાઈ મે ઓલ રેડિ મારા શૈક્ષણિક ટૂલબાર માં તમારી લિન્ક આપી છે. હું અત્યારે ઓલ ગુજરાત માં જેટલા શિક્ષણ ના બ્લોગ છે તેને એક જ જગ્યા એ થી ઓપન કરી શકાય એવું ટૂલબાર બનાવ્યું છે. આપ એને ડાઉનલોડ કરી શકો છો .મારા બ્લોગ માં મેનુબર માં લિન્ક છે. ના સમજાય તો 9909036490 પર કોલ આપજો.
ReplyDelete