મિત્રો ,અત્યારે આપણે ટેક્નોલોજી ના યુગ માં જીવી રહિયા છી ત્યારે ગુજરાત ના પ્રાથમિક શિક્ષકો ને એક જ મંચ પર થી શેક્ષણિક માહિતી મળી રહે એવા પ્રયાસ રૂપે આ બ્લોગ બનાવવા માં આવેલ છે . અહી મૂકેલી લિન્ક ધ્વારા શિક્ષકો ને શૈક્ષણિક માહિતી મળી રહેશે અને વિધ્યાર્થી ના જીવન માં એ ઉમેરાશે તો ગુજરાત નું શિક્ષણ પણ ઊચું આવશે આભાર . WORK LOCALY BUT THINK GLOBALY...
header menu bar
- Home
- સાયબરસફર
- ગુજરાતી બ્લોગ જગત
- મેહુલ પટેલ નો બ્લોગ
- જાદવ નરેન્દ્રભાઈ નો બ્લોગ
- હસમુખભાઇ નો બ્લોગ
- શિક્ષણ અંતર્ગત માહિતી
- સતિષ પટેલ નો શૈક્ષણિક બ્લોગ
- SHIXAN.IN
- રાકેશ પટેલ નો બ્લોગ
- પરીપત્રો
- ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ
- શિક્ષણ માહિતી નો બ્લોગ
- ગુજરાતી ઈન્ડિયા બ્લોગ
- એજ્યુસફર.કોમ
- પ્રાથમિકશાળાનાપત્રકો
- અભ્યાસક્રમ-કમલેશભાઈનોબ્લોગ
- R T I (ગુજરાતી સાઇટ)
- સફારી મેગેઝિન ગુજરાતી
- શિક્ષણ અને સર્જન
- શિક્ષણ નું ટૂલબાર -ધમસાનીયા રમેશ
Email ThisBlogThis!Share to Twitter
Monday, 24 December 2012
MUST READ.!!!!
TAARe ZAmEEn paR@NaVaNaDiSaR: બાળકની એ..આંખો...!!!!: આપણા મોટાભાગના મિત્રો બાળકોને ભગવાનની જેમ માને છે , પણ... .કેવી રીતે ખબર છે.... ??? ...
@ શિક્ષણ અને સર્જન @: વિજ્ઞાન કોર્નર
@ શિક્ષણ અને સર્જન @: વિજ્ઞાન કોર્નર: ચુંબકત્વ (સ્લાઈડ શો) એસિડ અને બેઇઝ (સ્લાઈડ શો) પ્રકાશનું પરાવર્તન (સ્લાઈડ શો) સૌરમંડળ અને ચંદ્રની આરપાર (સ્લાઈડ શો) રૂધિરના ઘટકો ...
Sunday, 28 October 2012
Monday, 1 October 2012
Tuesday, 25 September 2012
પ્રાથમિક શાળા ના બાળકો માંટે સૉફ્ટવેર ગેમ
ડાઉનલોડ
આ ગેમ રમેશકુમાર મહેશ્વરી દ્વારા બનાવા માં આવેલ છે . જેમાં ધોરણ 6 7 8 ના એમસીક્યુ ટેસ્ટ ,ગુજરાત અને ભારત ના નક્શો બનાવવો ,ગુણાકાર ,સાપસીડી વગેરે નો સમાવેશ કરેલ છે .
Wednesday, 19 September 2012
ધોરણ 8 વિજ્ઞાન ટેસ્ટ પેપર
મિત્રો , મારા મિત્ર શ્રી ચંપક ધમસાણીયા ,ફલ્લા એ ધોરણ 8 માટે વિજ્ઞાન ના કસોટી પત્રકો બનાવેલ છે જે અહી પોસ્ટ કરું છું .
પાઠ 3 - આધુનિક ખેતી
પાઠ 4 -સૂક્ષ્મ જીવો
પાઠ 6- ઉર્જા ના સ્વરૂપો
પાઠ 7 - માનવનિર્મિત પદાર્થો
પાઠ 3 - આધુનિક ખેતી
પાઠ 4 -સૂક્ષ્મ જીવો
પાઠ 6- ઉર્જા ના સ્વરૂપો
પાઠ 7 - માનવનિર્મિત પદાર્થો
Saturday, 8 September 2012
ધોરણ 10 ના વિધાર્થી માટે
મિત્રો હમણાં ધોરણ 10 ની પરીક્ષા નજીક આવી રહી છે .તૈયારી ના ભાગરૂપે વિજ્ઞાન અને ટેક્નોલૉજી ના બધા જ પાઠ ની MCQ ની ક્વિઝ ની લિન્ક અહી મુકેલ છે . જે ઓનલાઇન રમી શકાય છે. ખૂબ જ સારો પ્રયાસ છે . બનાવનાર ને ખોબલે ખોબલે અભિનંદન .
અહી ક્લિક કરો
Sunday, 2 September 2012
શિક્ષણ નું ટૂલબાર -સફળતા ની કેડી એ
ટૂલબાર ઋણ સ્વિકાર
મિત્રો ,શૈક્ષણિક બ્લોગ અને વેબસાઇટ ને સમાવતું '' શિક્ષણ નું ટૂલબાર '' ધીમી પણ મક્કમ ગતિ એ સફળ થઈ રહિયું છે . બે મહિના માં 350 શિક્ષકો એ ડાઉનલોડ કરી ને એને સફળ બનાવ્યું છે. એમનો ફીડબેક પણ ખૂબ જ સારો રહિયો છે . ટૂલબાર માં લગભગ તમામ બ્લોગ અને સાઇટ નો સમાવેશ કરવા માં આવ્યો છે . નવા બ્લોગ પણ એડ કરવાનું ચાલુ જ છે . આ ઉપરાંત શિક્ષણ ઉપયોગી સરકારી સાઇટ , શાળા ઉપયોગી મેગેજીન ,વર્તમાનપત્રો વગેરે નો પણ સમાવેશ કરેલો છે . હજુ ગણિત અને વિજ્ઞાન માટે ની સાઇટ નો સમાવેશ કરવો છે . આ ટૂલબાર તદન ફ્રી માં ડાઉનલોડ થઈ શકે છે . મારો આશય પૈસા કમાવા નો નહિ . આ ફક્ત અને ફક્ત શિક્ષક સમાજ ને ઉપયોગી થવા નો પ્રયાસ છે ટેક્નોલોજી નો ઉપયોગ કરી બાળકો ને ઉપયોગી માર્ગદર્શન મળી રહે એ માટે નો છે. આપ સહુ નો સાથ મળતો રહે અને આ ટૂલબાર ને વધુ ને વધુ શિક્ષકો સુધી લઈ જાવ એવી પ્રાથના . હેપી બ્લોગિંગ .......
રમેશ ધમસાનીયા
Friday, 17 August 2012
Friday, 10 August 2012
Thursday, 9 August 2012
Sunday, 5 August 2012
ટેટ ટાટ સંગતતા વિસંગતતા નો જવાબ (નિલેષ જોશી )
મિત્રો ટેટ અને ટાટ ની પરીક્ષા વિષે શ્રી નિલેષ ભાઈ જોશી એ થોડા સમય પહેલા આર્ટિક્લ લખ્યો હતો .જેનો ઘણા વાચકો તરફ થી પ્રતીભાવ મળ્યો હતો એના અનુસંધાન માં નિલેષ ભાઈ નો વળતો જવાબ અહી પોસ્ટ કરેલો છે .
ટેટ અને ટાટ સંગતતા - વિસંગતતા નો જવાબ
Friday, 3 August 2012
શિક્ષણ માહિતી નો બ્લોગ: નમસ્કાર મિત્રો ,આજે ઇન્ટરનેટ ના યુગ માં ઘણા બધા શ...
શિક્ષણ માહિતી નો બ્લોગ: નમસ્કાર મિત્રો ,
આજે ઇન્ટરનેટ ના યુગ માં ઘણા બધા શ...: નમસ્કાર મિત્રો , આજે ઇન્ટરનેટ ના યુગ માં ઘણા બધા શિક્ષણ ને ઉપયોગી બ્લોગ અને વેબસાઇટ ઉપલબ્ધ છે . પરંતુ આ બધા જ બ્લોગ અને વેબસાઇટ ના નામ સરન...
આજે ઇન્ટરનેટ ના યુગ માં ઘણા બધા શ...: નમસ્કાર મિત્રો , આજે ઇન્ટરનેટ ના યુગ માં ઘણા બધા શિક્ષણ ને ઉપયોગી બ્લોગ અને વેબસાઇટ ઉપલબ્ધ છે . પરંતુ આ બધા જ બ્લોગ અને વેબસાઇટ ના નામ સરન...
Monday, 30 July 2012
Sunday, 29 July 2012
શિક્ષકો માટે અચૂક વાંચવા જેવુ .
મિત્રો ગુજરાત સરકાર દ્વારા લેવાતી ટેટ અને ટાટ ની પરીક્ષા વિશે શિક્ષણ ના જીવ સમા શ્રી નિલેષ ભાઈ જોષી એ બેહદ અસરકારક ,સચોટ, દિલ નો ઊભરો બહાર કાઢે એવી વેધક અને માર્મિક વાતો રજૂ કૃ છે.આપ સૌ ને એ વાંચવા અપીલ .તમારો અભિપ્રાય એમના મો.ન.7405468340 ઉપર આપી શકો છો ॰
ટેટ અનેટાટ પરીક્ષા ની સંગતતા અને વિસંગતતા ( નિલેષભાઈ જોષી -લાલપુર )
પરિવર્તન નો પયગંબર એ જ આચાર્ય નહિ તો લાચાર્ય(નિલેષભાઈ જોષી -લાલપુર )
Saturday, 28 July 2012
ધો 8 માટે વિજ્ઞાન નું ટોપિક મુજબ આયોજન
ધો 8 વિજ્ઞાન માટે પાઠ મુજબ ટોપીક નું આયોજન ડાઉનલોડ કરો તેમાં શીટ 3 પર ક્લિક કરો .
ધો 8 વિજ્ઞાન નું પાઠ નું ટોપિક મુજબ આયોજન સેમ. 1 (excel sheet 3 )
ધો 6 7 8 ટાઇમ ટેબલ નવા પરિપત્ર મુજબ
ધો . 6 7 8માટે નવાપરિપત્ર મુજબ 3 શિક્ષકો માટે વિષય ને અનુરૂપ કાર્યભાર મુજબ ટાઇમ ટેબલ બનાવેલ છે .જે એક્સેલ શીટ માં અને ટેરા ફૉન્ટ આકાશ માં બનાવેલું છે. જરૂર જણાય ત્યાં તમારી અનુકૂળતા મુજબ ફેરફાર કરવા વિનંતી.
ડાઉનલોડ ધો . 6 7 8 ટાઇમ ટેબલ (નવા કાર્યભાર મુજબ )
........ > રમેશ ધમસાણીયા (હેપી બ્લોગિંગ )
Monday, 23 July 2012
પ્રાથમિક શાળા ના શિક્ષક માટે ખાસ ઉપયોગી
પ્રાથમિક શાળા માં શિક્ષકો છો ? તો આપની સ્કૂલ માં કેટલાક બાળકો ને સરવાળા , બાદબાકી ગુણાકાર ,ભાગાકાર નહિ આવડતા હોય ?ખરું ને ? કેટલીક વાર તમારે સ્કૂલ નું અન્ય કામ હોય તો એ લોકો નવરા બેસી રહે છે ?તો તમે એવું વિશ કરતાં હોય કે એ નવરા પણ ના બેસે અને કઈક શીખે તો ગુણોસ્તવ માં તમારી પણ વેલ્યુ બરકરાર રહી જાય . કે ખોટી વાત છે ? તો આપ એક જ વેબસાઇટની મુલાકાત લેવા ની છે . જેમાં આપ (ભાગુસબા )ની તૈયાર પીડીએફ worksheet ડાઉનલોડ કરી ને બાળારાજા ને પકડાવી દો. એને પણ મજા આવશે. પેલી બોરિંગ roughbookમાં લખી ને આમ પણ કંટાડ્યા હોય છે .so નીચે રહી આપની વેબસાઇટ ...............................
. બાળકો માટે ની સાઇટ
Saturday, 21 July 2012
મોબાઇલ માં યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરો સૉફ્ટવેર વિના
મિત્રો ,નમસ્કાર ,શું તમે મોબાઇલ માં નેટ યુઝ કરો છો ? અને જો હા તો તમને યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરવા ની તકલીફ ઊભી થી છે . કારણ કે java,symbian, ફોન માં યૂ ટ્યૂબ downloader ઇન્સ્ટોલનહિ થતું . તો એના માટે તમારે કઈ કરવા ની જરૂર જ નહિ .સૉફ્ટવેર વિના ઉ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરી શકાય છે . વાંચવા માં રસ પડ્યો ? ઓકે તો ફર્સ્ટ તમારે નેટ ઓપન કરી જે વિડિયો ડાઉનલોડ કરવો હોય એ ઓપન કરી તેના URL એડ્રૈસ માં www. કે http: // પછી ss લખી નાખવું . પછી સર્ચ કરવું .એટ્લે એક નવી સાઇટ ઓપન થસે .એમાં ડાઉનલોડ એમ લોગો હશે .તેની નીચે 3gp,એમપી4 ,એફએલવી,...... એવા જુદા જુદા ઓપ્શન હશે .તમને જે ગમે તેના પર ક્લિક કરશો એટ્લે ડાઉનલોડ શરૂ .......
(www.mysite.com માં www.ssmysite.com એમ ss ઉમેરી દેવું.)
- હેપી બ્લોગિંગ
Saturday, 14 July 2012
અગત્ય ની સૂચના
મિત્રો શિક્ષણ નું ટૂલબાર -ધમસાનિયા રમેશ નો ઉપયોગ કર્તા મિત્રો ને જણાવવાનું કે ટૂલબાર માં નવો 'જીવંત બ્લોગ 'નો વિભાગ મૂક્યો છે .જેમાં દરેક બ્લોગ ની તાજેતર ની પોસ્ટ ને બ્લોગ ઓપન કર્યા વગર જોઈ શકાય છે .મતલબ કે આરએસએસ ફીડ નો ઉમેરો કર્યો છે. ''વેબ /બ્લોગ ' વિભાગ ના ઘણા બ્લોગ ને આરએસએસ ફીડ માં ટ્રાન્સફર કર્યા છે .તો 'જીવંત બ્લોગ '' વિભાગ ની ટૂલબાર પર મુલાકાત લેવી . વેલ ત્યાં સુધી હેપી બ્લોગિંગ ...... જય શ્રી કૃષ્ણ
Thursday, 12 July 2012
Wednesday, 11 July 2012
Monday, 9 July 2012
www.rijadeja.com - Updates: Monday Musings - 9
www.rijadeja.com - Updates: Monday Musings - 9: Monday Musings - 9 is now available at http://mm.rijadeja.com You can also find details for High Court Typing Test at MM-9. હાઇકોર્...
www.rijadeja.com - Updates: TET - 2 Social Science Paper Solution
www.rijadeja.com - Updates: TET - 2 Social Science Paper Solution: TET - 2 (08/07/2012) Social Science Paper solution (Answer keys) is now available at www.rijadeja.com ૮ જુલાઇ ૨૦૧૨ ના રોજ લેવાયેલ ટેટ - 2...
Saturday, 30 June 2012
શૈક્ષણિક પરિપત્રો
પ્રશાંત ગવાણિયા: શૈક્ષણિક પરિપત્રો: અહીં શિક્ષણને લગતા કેટલાક ઉપયોગી પરિપત્રો મુકેલ છે આશા છે આપને ઉપયોગી થશે. વર્ષ ૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલ પરિપત્રો વર્ષ ૨૦૦૭માં ...
"પત્રકો,ફોર્મ,ફાઇલો વગેરે"
SATISHKUMAR PATEL: "પત્રકો,ફોર્મ,ફાઇલો વગેરે": * CPF ખાતા વાળા કર્મચારીઓએ ભરવાનું Permanent Retirement Account Number(PRAN)નું S1 ફોર્મ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો અને S5 ડાઉનલોડ કરવા અહ...
Saturday, 23 June 2012
શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..
crc4rmc: શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ક્ષમતાવાર ચકાસણી માટે ખુબ જ ઉપયોગી આ એકમ કસોટીઓ માટે નીચેના ફોન્ટની જરૂર પડશે, તો ડાઉનલોડ કરી ઇન્સ્ટ...
શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..
crc4rmc: શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ક્ષમતાવાર ચકાસણી માટે ખુબ જ ઉપયોગી આ એકમ કસોટીઓ માટે નીચેના ફોન્ટની જરૂર પડશે, તો ડાઉનલોડ કરી ઇન્સ્ટ...
crc4rmc: એસ.એમ.સી.
crc4rmc: એસ.એમ.સી.:
શાળા વિકાસ યોજના,
એસ.એમ.સી. એજન્ડા'
એસ.એમ.સી. મીનીટ બુક
શાળા વિકાસ યોજના-2
PANCHAYATI RAJ MODULE
SMC MODUALE
શાળા વિકાસ યોજના,
એસ.એમ.સી. એજન્ડા'
એસ.એમ.સી. મીનીટ બુક
શાળા વિકાસ યોજના-2
PANCHAYATI RAJ MODULE
SMC MODUALE
નમસ્તે મિત્રો , ઘણા સમય થી બ્લોગીંગ નહી થયું .વેકેશન ખુલી ગયું છે .વધારા માં એક ગુડ ન્યુઝ આપવાના છે .મારે ઘેર baby નો જન્મ થયો છે .so time નહી મળતો .આ ગાળા માં tet 1 નું result ,htat ની ભરતી , બદલી ના નવા નિયમો ,બદલી નો camp (july first week ma possiblity ),pravesostav ,ઘણું બધું થઇ ગયું . shixan જગત માં રોજ નવા બદલાવ આવે છે હજુ આવવાના પણ છે .અપડેટ માટે બ્લોગ ની મૂલાકાત લેતા રહેજો .
happy blogging
jck .
happy blogging
jck .
Saturday, 9 June 2012
Wednesday, 6 June 2012
શેક્ષણિક ટૂલબાર -એક વાર અચૂક વાચો
વહાલા મિત્રો , તમે રોજ રોજ નેટ નો ઉપયોગ કરતાં હશો . સરસ ! એમાં ક્યારેક તમે જુદા જુદા પ્રકાર ના ટૂલબાર વિષે વાંચિયું હશે . જેમ કે ગૂગલ ટૂલબાર , યાહૂ ટૂલબાર ,કૉમ્યુનિટી ટૂલબાર ,બ્રધરસોફ્ટ ટૂલબાર વગેરે વગેરે ...... આ ટૂલબાર કામ શું આવે ? ખેર ,ટૂલબાર એટલે તમારે જોઈતું બધુ જ એક જગ્યા એ થી મળે એ . આ સિમ્પલ ગુજરાતી મીનિંગ થયો . આ પ્રકાર ના ટૂલબાર આપણે ફ્રી માં ડાઉનલોડ કરી શકી એ છીએ . આપણે પીસી કે લેપટોપ માં આપના માનીતા બ્રાઉજર માં ડાઉનલોડ કરી શકી છીએ . અને એ ટૂલબાર પર થી જ ફેસબુક ,ગૂગલ ,ટ્વિટર ને એક્સેસ કરી શકી .તેમજ ઈમેલ ,વેધર ,તમારી મનપસંદ સાઇટ ,યૂ ટ્યૂબ ,ઓનલાઇન રેડિયો .મ્યુજિક સાંભળી શકી . તો આ બધુ એક જ પ્લેસ પર થી એક્સેસ થાય એનું નામ ટૂલબાર .
હવે તો મને એમ થયું કે નાત જાત તન મન ધન થી આપણે રહિયા શિક્ષક !!!!! તો નેટ પર શિક્ષણ માટે ના ખૂબ બધા બ્લોગ ,વેબસાઇટ. શાળા ના બ્લોગ ,સીઆરસી બીઆરસી ના બ્લોગ , કાર્યરત છે . તો એ બધા ને એક જ જગ્યા એ થી એક્સેસ ના કરી શકાય ? બસ આ વિચાર આવ્યો ને જન્મ થયો એક નવા શેક્ષણિક ટૂલબાર નો જેમાં આ બધી બાબત નો સમાવેશ કરવા માં આવ્યો છે . આ ટૂલબાર મારા બ્લોગ માં મેનૂ બાર માં આપેલી લિન્ક શેક્ષણિક ટૂલબાર - ધમસાણીયા રમેશ ક્લિક કરવા થી ડાઉનલોડ થઈ શકશે. એકવાર ડાઉનલોડ પૂરું થઈ એટલે સૂચના મુજબ આગળ વધતાં રહો. પછી પીસી રિસ્ટાર્ટ કરો .પાછા તમારું બ્રાઉજર ઓપન કરો . ગૂગલ ના લોગો ની ઉપર નેવિગેશન બાર માં ટૂલબાર horizontal સ્વરૂપ માં નજરે પડશે .બસ આટલું જ . તો કરી લો ડાઉનલોડ ને શિક્ષણ ના જગત માં નાહવા માંડો ? ત્યાં સુધી માં હું ટુવાલ લઈ આવું !!!!!!!
ફ્રોમ : રમેશ ધમસાણીયા
હેપી બ્લોગિંગ .......
Friday, 1 June 2012
Monday, 28 May 2012
Saturday, 26 May 2012
Wednesday, 9 May 2012
Friday, 4 May 2012
નમસ્કાર મિત્રો ,
આજે ઇન્ટરનેટ ના યુગ માં ઘણા બધા શિક્ષણ ને ઉપયોગી બ્લોગ અને વેબસાઇટ ઉપલબ્ધ છે . પરંતુ આ બધા જ બ્લોગ અને વેબસાઇટ ના નામ સરનામા યાદ રાખવા કે બૂકમાર્ક માથી શોધવા મુશ્કેલ હોય છે . આપણે પ્રશ્ન થાય કે શું એવું ના થઈ શકે કે કોઈ એવી જગ્યા કે વસ્તુ હોય ત્યાં થી આ બધા જ બ્લોગ અને સાઇટ ને જોઈ શકાય .? તો આનો જવાબ હા માં છે . એનું નામ છે TOOLBAR . હવે તમને એમ થઈ કે ભાઈ આ ટૂલબાર એ શું છે ? તો એના વિષે ની detail ફરી ક્યારેક . પણ આ ટૂલબાર એક એવી વસ્તુ (?) છે જે આ બધુ શક્ય બનાવે છે
મે હમણાં જ આવું શિક્ષણ ને ઉપયોગી થઈ તેવું ટૂલબાર બનાવ્યું છે.તે કઈ રીતે ઉપયોગી છે ?તમે કઈ માહિતી મેળવી શકશો તો નીચે રહ્યો જવાબ ........
1 ) પ્રાથમિક શાળા ના તમામ બ્લોગ
2 ) સીઆરસી ના બ્લોગ
3 ) બીઆરસી ના બ્લોગ
4)પ્રાથમિક શિક્ષણ ના શિક્ષકો ના બ્લોગ
5 ) આચાર્ય સંઘ ના બ્લોગ
6 ) એજ્યુકેશન ને લગતી વેબસાઇટ
7 ) બાળકો ને ઉપયોગી સાઇટ
અને આ બધુ આપની માતૃભાષા ગુજરાતી માં . એ પણ એક જ ક્લિક કરી ને .ખુશ ?તો
આ ટૂલબાર કઈ રીતે કામ કરશે ? ચાલો જોઈ એ ..........
>ફર્સ્ટ આ ટૂલબાર ને તમારા પીસી કે લેપટોપ માં ડાઉનલોડ કરો .
>Google crome. Internet exporer , Mozila firefox માં ડાઉનલોડ થશે .
>ત્યાર બાદ તમારી બ્રાઉજર ની સ્કીન પર એક પટી બતાવશે . બસ આટલું જ .
ડાઉનલોડ લિન્ક મેનૂબાર માં આપેલી છે અથવા ક્લિક કરો .શિક્ષણ નું ટૂલબાર -ધમસાનીયાઆર
આજે ઇન્ટરનેટ ના યુગ માં ઘણા બધા શિક્ષણ ને ઉપયોગી બ્લોગ અને વેબસાઇટ ઉપલબ્ધ છે . પરંતુ આ બધા જ બ્લોગ અને વેબસાઇટ ના નામ સરનામા યાદ રાખવા કે બૂકમાર્ક માથી શોધવા મુશ્કેલ હોય છે . આપણે પ્રશ્ન થાય કે શું એવું ના થઈ શકે કે કોઈ એવી જગ્યા કે વસ્તુ હોય ત્યાં થી આ બધા જ બ્લોગ અને સાઇટ ને જોઈ શકાય .? તો આનો જવાબ હા માં છે . એનું નામ છે TOOLBAR . હવે તમને એમ થઈ કે ભાઈ આ ટૂલબાર એ શું છે ? તો એના વિષે ની detail ફરી ક્યારેક . પણ આ ટૂલબાર એક એવી વસ્તુ (?) છે જે આ બધુ શક્ય બનાવે છે
મે હમણાં જ આવું શિક્ષણ ને ઉપયોગી થઈ તેવું ટૂલબાર બનાવ્યું છે.તે કઈ રીતે ઉપયોગી છે ?તમે કઈ માહિતી મેળવી શકશો તો નીચે રહ્યો જવાબ ........
1 ) પ્રાથમિક શાળા ના તમામ બ્લોગ
2 ) સીઆરસી ના બ્લોગ
3 ) બીઆરસી ના બ્લોગ
4)પ્રાથમિક શિક્ષણ ના શિક્ષકો ના બ્લોગ
5 ) આચાર્ય સંઘ ના બ્લોગ
6 ) એજ્યુકેશન ને લગતી વેબસાઇટ
7 ) બાળકો ને ઉપયોગી સાઇટ
અને આ બધુ આપની માતૃભાષા ગુજરાતી માં . એ પણ એક જ ક્લિક કરી ને .ખુશ ?તો
આ ટૂલબાર કઈ રીતે કામ કરશે ? ચાલો જોઈ એ ..........
>ફર્સ્ટ આ ટૂલબાર ને તમારા પીસી કે લેપટોપ માં ડાઉનલોડ કરો .
>Google crome. Internet exporer , Mozila firefox માં ડાઉનલોડ થશે .
>ત્યાર બાદ તમારી બ્રાઉજર ની સ્કીન પર એક પટી બતાવશે . બસ આટલું જ .
ડાઉનલોડ લિન્ક મેનૂબાર માં આપેલી છે અથવા ક્લિક કરો .શિક્ષણ નું ટૂલબાર -ધમસાનીયાઆર
Wednesday, 2 May 2012
નમસ્કાર મિત્રો ,અહી મુકેલ ટૂલબાર શિક્ષણ જગત સાથે જોડાયેલી વેબસાઇટ,બ્લોગ વગેરે નો સમાવેશ કરવામાં આવ્યો છે . જેના દ્વારા તમે એક જ સ્થળે થી શિક્ષણ ની બધી માહિતી મેળવી શકશો . હજુ આ ટૂલબાર ને શણગાર કરવાનું કામ ચાલુ છે .તમે ફ્રી ડાઉનલોડ કરી ને તમારા બ્રાઉજર માં એને રાખી શકો છો .જેથી શિક્ષણ ના બ્લોગ ને સરળતા થી ઓપન કરી શકો.આ ટૂલબાર બનાવાનો મુખ્યહેતુ શિક્ષણ ઉપયોગી માહિતી ને એક જ મંચ થી મેળવી શકાય તે માટે નો છે.સો ડાઉનલોડ કરો અને અપડેટ મેળવતા રહો.આ ટૂલબાર ફાયર ફોક્સ , crome,ie,બ્રૌસર માં સપોર્ટ કરશે .આભાર . ।
Sunday, 29 April 2012
UGVCL Vacancy Details
જગ્યા: 16 posts
પોસ્ટ નું નામ: Junior Asst (Vidhyut Sahayak)
લાયકાત: B.A, B.Com, B.B.A, B.C.A, B.Sc or
equivalent degree from UGC recognized University with 55% or more marks
ઉમર: Candidates age must be in between 25 years to 30 years as on 01-05-2012.
Application Fee: UR/SEBC Category Candidates have to send Demand Draft of Rs. 500/-.and for ST Category Candidates have to send Demand Draft of Rs. 250/- payable in favour ofUGVCL, Mehsana.
Application Fee: UR/SEBC Category Candidates have to send Demand Draft of Rs. 500/-.and for ST Category Candidates have to send Demand Draft of Rs. 250/- payable in favour ofUGVCL, Mehsana.
એપ્લીકેશન કેવી રીતે કરશો: The eligible candidates may apply through online application mode from the website www.ugvcl.com between 01-05-2012 to 15-05-2012.
After submission of online application candidates take the printout of
filled online application form and send along with two passport size
photographs, copies of relevant documents to the following address
Addl General Manager,
Uttar Gujarat Vij Company Limited,
Registrar & Corporate Office,
Visnagar Road,
Mehsana – 384001
by registered post mentioning Application for the post of Junior Asst (Vidyut Sahayak) on envelop on or before 25-05-2012.
Note: Online Application Will be available from 01-05-2012
તારીખો
- Opening Date for Online Registration: 01-05-2012
- Closing Date for Online Registration: 15-05-2012
- Last Date for Reprint of Online Application send by post: 25-05-2012
Friday, 27 April 2012
: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ શક્ય નથી : રમણ વોરા: કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે લાગુ કરેલા ફરજિયાત શિક્ષણ (રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ)ના અમલમાં અ...
: સરકારી માધ્યમિક શાળાઓં માટે આચાર્ય થતા શિક્ષણ સહાય...: રાજ્યમાં જુન -૨૦૧૧ થી RMSA યોજના અંતર્ગત નવી શરૂ કરેલી સરકારી માધ્યમિક શાળાઓં માટે આચાર્ય થતા શિક્ષણ સહાયકની જગ્યાઓં મંજુર કરવા બાબત.
Sunday, 22 April 2012
Monday, 16 April 2012
Saturday, 14 April 2012
Thursday, 12 April 2012
ધોરણ 6થી8 ના નવા પાઠ્યપુસ્તકો
ડાઉનલોડ કરવા નીચે ની લિન્ક પરક્લિક કરો . પુસ્તકો અપલોડકરવા નું કામ ચાલુ છે આથી બધા પુસ્તકો ડાઉનલોડ થતાં નહિ . પરંતુ પાઠયક્રમ જોઈલો
ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તક
Wednesday, 11 April 2012
થોડીક વાતો ને થોડુક જાણવા જેવુ
- મિત્રોથોડીક વાતો કરીયે
- આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી નું પેપર હતું . ખૂબ સહેલું હતું .હોશિયાર વિધાર્થી જૂમી ઉઠ્યા બાકી ના તો ,ખેર તમે ને હું બને સમજી છી .
- આજે બુધવાર ની શતદલ પૂર્તિ માં જય વસાવડા નો લેખ વાંચિયો. ખૂબ સરસ લેખ હતો.જરૂર થી વાંચજો .બાળકોના શિક્ષણ માં ગુજરાતી કે ઇંગ્લિશ મિડિયમ રાખવું એ માટે અટવાતા આજના વાલી ઑ માટેસહાયરૂપ બનશે
- થોડીક કમ્પ્યુટર ટિપ્સ જોઈ લઈ એ.
પેન ડ્રાઈવમાંથી વાયરસ ડીલીટ કરો………….
(From; Computer help info.blog )
બોલપેન માંગો ત્યાં પેન ડ્રાઈવ મળે તેવા સમયમાં સૌથી વધારે જો વાયરસને તમારા કમ્પ્યુટર માં મોકળો રસ્તો આપતું હોય તો તે છે પેન ડ્રાઈવ. હા, સર્વે અને ટેકનીકલ નિષ્ણાતો પણ મને છે કે પેન ડ્રાઈવ દ્વારા વાયરસ વધુ આવી શકે છે. તો પછી “USB” ડ્રાઈવમાંથી વાયરસની હકાલપટ્ટી કરી જ નાખો આટલું કરીને ……………………….
તમે જયારે પણ પેન ડ્રાઈવ કમ્પ્યુટરમાં નાખો છો એટલે ઓટોમેટિક એ સ્ક્રીન બોક્સ આવી જાય છે ત્યાં તમે ” OK “ ને બદલે ” CANCEL “ ક્લિક કરો ત્યાર બાદ ” START “ પર ક્લિક કરી ” RUN “ માં જઈ “CMD” ટાઇપ કરો પછી ( યુ.એસ.બી ડ્રાઈવની જે ડ્રાઈવ હોય તે ટાઇપ કરો ) અને પછી (dir /w/a) ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો આ પછી નીચે મુજબની એક પણ ફાઈલ દેખાય છે કે નહિ. તે જુઓં………………………..
- autorun.inf
- ravmon.exe
- new folder.exe
- svchost.exe
- heap41a
જો આમાંથી એક પણ ફાઈલ દેખાય તો સમજવું કે પેન ડ્રાઈવ માં વાયરસ છે. હવે Command prompt માં જ -r -a -s -h *.* ટાઇપ કરો જે (Read only, Archive, system, Hidden file) ના એટ્રીબ્યુટસ્ ડીલીટ કરી નાખશે. હવે આ ફાઈલો ને ડીલીટ કરવાનો વારો. ત્યાં del filename આ રીતે ટાઇપ કરો ઉદા. તરીકે del Revmon.exe બસ, આ રીતે ઉપરોક્ત દરેક ફાઈલને તેમજ જેના પર શંકા જતી હોય તેને ડીલીટ કરી નાખો હવે એન્ટી વાયરસ દ્રારા સેફ સાઇડ માટે પેન ડ્રાઈવ સ્કેન કરાવીને ખાતરી કરી લે કે વાયરસ છે કે નહિ…………………..
Sunday, 1 April 2012
Thursday, 29 March 2012
FONT DOWNLOAD KRVA NI SITE
Mitro,
Font downlode krva mate ni best site ahi post kru 6u.
http://fonts.webtoolhub.com
Font downlode krva mate ni best site ahi post kru 6u.
http://fonts.webtoolhub.com
Wednesday, 28 March 2012
મિત્રો ,
અબ્રાહમ લિંકન નો શિક્ષક ને પત્ર
==>> હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે. તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. હું જાણું છુ કે આપને આ શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો.
અબ્રાહમ લિંકન નો શિક્ષક ને પત્ર
==>> હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે. તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. હું જાણું છુ કે આપને આ શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો.
==>> એને
અત્યારથી જ બોધ આપશો કે ગુંડાઓને મહાત કરવા એ સહેલું છે. તમારાથી બની
શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય
પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના
પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ
પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર
શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે
માનભર્યું છે.
==>>બીજા બધા
એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા
છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું
શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે
બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે.
==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો. ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે. એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ છે, પણ હું આપને વિનંતી કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો.
==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો. ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે. એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ છે, પણ હું આપને વિનંતી કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો.
==>> અબ્રાહમ લિંકન
Friday, 23 March 2012
Saturday, 17 March 2012
Thursday, 15 March 2012
Monday, 12 March 2012
ગુજરાતી બ્લોગ લિન્ક
અહી ગુજરાતી ના વેવિધ્યસભર બ્લોગ ની લિન્ક પોસ્ટ કરેલી છે . visit nd njoy બોસ
Gujarati Blogs
135 blogs found.
-
himanshupatel555.wordpress.com
himanshu patel, fall river usa
70 -
Swaranjali - Poems, Articles, Stories, Computer in Gujarati
Chirag, Lnsd
68 -
kshitij7
hasmukh, ahmedabad
67 -
gujmom
DR.MAULIK SHAH, JAMNAGAR
67 -
વીર ગુર્જરી
Vimesh Pandya, Silvassa
64 -
Computer help Information
Harshad Prajapati , Ahmedabad
62 -
The Official Blog Of Rupayatan
Nilesh Bandhiya, Junagadh
62 -
આખી દુનિયા ની પંચાત
Shailesh, Ahmedabad, Gujarat, India
62 -
'દિલ ઢુંઢતા હૈ... ફુર્શત'- સર્જન કરો, લાણી_કરો અને દિલથી માણો
Ashok Vaishnav, Ahmadabad
61 -
યાત્રા
Bhagirathsinh , gondal
61
Subscribe to:
Posts (Atom)